________________
( ૧૪ )
પણું' ત્યાં કશું કામ આવ્યું નહી. સભામાં કરેલા વિચાર મહારાજશ્રીની જ અમલમાં મૂકી દેવા એમ . દિવસે માટી ધામધુમ સાથે વūાડા ચડાવીને ચતુર્વિધ સંઘની સમક્ષ મુનિ વૃદ્ધિચંદજી જૈનશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેળાવડા ઘણે! સારા થયા હતા. મહારાજશ્રી આ હકીકત સાંભળીને બહુ પ્રસન્ન થયા, કારણ કે પ્રારંભથી જ મહારાજશ્રીને જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ થવાના ઉપાય ચેાજવાની ખંત હતી. સદરહુ જૈનશાળા માટે એક સારા માસ્તરની ગાઠવણુ કરવામાં આવી અને જૈન બાળકા બહુ મેટી સંખ્યામાં અભ્યાસ
કરવા લાગ્યા.
જેથી ચેતર વિક્રે ૧ ની અમૃતષ્ટિની હાજરીમાં અને વંશાખ શુદિ૩ ને
આ પ્રસંગને વખતે મુનિરાજશ્રી મેાહનલાલજી, મહારાજજીને સાતા પૂછવા આવેલા તે પણ ભાવનગર હતા. મહારાજશ્રીને માંદગી વૃદ્ધિ પામી ત્યારપછી અનેક મુનિઓ, સાધ્વીએ અને અનેક ગામાના શ્રાવક ભાઈએ મહારાજશ્રીને સાતા પૂછવા આવતા હતા. છેવટના વખતે સાધુસાધ્વીના ઠાણા ૫૦ એકત્ર થયેલાં હતા.
પેાતાની જીંદગીમાં કરવાનુ છેલ્લુ કાર્ય જાણે થઇ ચૂકયુ હાય તેમ જૈનવિદ્યાશાળાના સ્થાપન પછી તો વ્યાધિએ એકદમ જોર કર્યું. જાણે સમસ્ત અસાતાવેદની કર્મ એક સાથે ખપાવી દેવુ હાય તેવું સ્વરૂપ જણાવા લાગ્યું. શ્રાવકવર્ગના દિલ બહુ ઉદાસ થઇ ગયાં. ભક્તિવંત શ્રાવકે રાત-દિવસ સાવધાનપણે ભક્તિ કરવા લાગ્યા. સર્વ મુનિમંડળમાં મુનિ દુ ભવિજયજીએ અને શ્રાવકવર્ગ માં અમરચંદ જસરાજ તથા કુવરજી આણંદજીએ સર્વ કાર્ય છેાડી ગુરૂભક્તિમાં દિલ જોડી દીધુ હતું. મહારાજશ્રીને પણ જાણે અંતસમય નજીક આવ્યાનું સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com