Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૭૪ )
મુનિરાજશ્રી વૃદ્ધિચંદૃષ્ટની શિષ્યસ પદાનુ ટુંક વન.
૧ મુનિ કેવળવિજયજી—સવત ૧૯૨૯ માં મહારાજશ્રીના નામની વડીદીક્ષા આપવામાં આવી તે.
૨ મુનિ ગંભીરવિજયજી—સંવત ૧૯૩૧ માં યતિપણું તજી દઈને મહારાજજીના નામની વડીદીક્ષા લીધી તે.
૩. મુનિ ઉત્તમવિજયજી—સંવત ૧૯૩૨ ના ફાગણ ક્રિ ૩ જે ધોલેરાના રહેનાર પટણી શ્રાવક ઉત્તમચ ંદે ભરૂચમાં મુનિરાજ શ્રી નિત્યવિજયજી પાસે દીક્ષા લીધી તે.
૪ મુનિ ચતુરવિજયજી—સંવત ૧૯૩૭ ના મહા શુદ્ઘિ ૫ મે અમદાવાદનિવાસી એક શ્રાવકે ડીસે જઈને મુનિરાજશ્રી ઉમેદવિજયજી પાસે દીક્ષા લીધી તે.
મુનિરાજવિજયજી--સંવત ૧૯૩૭ માં શ્રી માંગરેાળનિવાસી એક શ્રાવકે વળામાં મહારાજજીના હાથથી દીક્ષા ગ્રહણ કરી તે. ૬ મુનિ હેમવિજયજી—સંવત ૧૯૪૦ ના જેઠ ખીજા શુદ્ધિ ૩ જે ઘેાલરામાના શ્રાવક જીવાએ શ્રી ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે.
૭ મુનિ ધર્મવિજયજી સંવત ૧૯૪૩ ના વૈશાક વિદ ૫ મહુવાના મૂળચંદ નામના શ્રાવકે ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે.
૮ મુનિ નેવિજયજી સંવત ૧૯૪૫ ના જેઠ ૭ મે નેમચંદ નામના મહુવાના શ્રાવકે ભાવનગરમાં મહારાજજીના હાથે દીક્ષા લીધી તે.
૯ મુનિ પ્રેમવિજયજી—સંવત ૧૯૪૯ ના વૈશાખશુદ્ધિ ૧૩ શે ઓસવાળ જ્ઞાતિના, બાળબ્રહ્મચારી, ભાવનગરનિવાસી, દેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96