________________
( ૬ ) ' શ્રીકૃદ્ધિસ્તોત્રમ્ |
( શિલાન ) सदा स्मर्यासङ्ख्यास्खलितगुणसंस्मारितयुग
प्रधानं पीयूषोपममधुरवाचं व्रतिधुरम् ॥ विवेकाद्विज्ञातस्वपरसमयाशेषविषयं ।
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥१॥ હમેશા (પુરૂષને) સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અખલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃતસમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વપરસિદ્ધાંતના સર્વે વિષયને વિવેકથી જાણનારા અને ધ્યાનમાં ઉદ્યસાયમાન છે હદય જેનું એવા તે વૃદિવિજયજી કે જેમનું અપર પ્રસિદ્ધ નામ વૃદ્ધિચંદ્રજી મહારાજ હતું તેમને હું સ્તવું છું. અથવા પરમાત્મસ્વરૂપની સાથે ચેડાં–તે જ હુ” એવા ધ્યાનમાં ઉલ્લસાયમાન છે હૃદય જેનું આ પ્રમાણે ગુરૂમહારાજના વિશેષણાન્તર્ગતપણે સેડહં' પદને સમસ્ત રાખી અર્થ કર. અથવા ધ્યાનમાં ઉલ્લસિત હૃદય જેમ થાય તેમ હું સ્તવના કરું છું એ પ્રમાણે ક્રિયાવિશેષણ તરિકે પણ અર્થ થઈ શકે છે. ૧
मुनीशैर्योगीशैविणपतिभी राजभिरपि । __स्तुतं संसेव्याहिं बुधजनगणाद्वीतयशसम् ॥ शरण्यं लोकानां भवविषमतापाकुलधियां ।
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥२॥ મુનિસમૂહના નાયકે, યોગીશ્વરે, ધનાઢયો અને રાજાવડે હમેશાં સ્તુતિ કરાયેલા-આરાધવાલાયક છે ચરણકમળ જેમના, વિદ્વાન પુરૂષોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com