________________
( ૪૩ )
ઘટતા નથી. ભગવંત શ્રી મહાવીરના વિરહે ગાતમસ્વામીને થયેલા અપાર ખેદ કાણે સાંભળ્યે નથી ? તે તેા કાંઇ બાળક નહેાતા, ચાર જ્ઞાનના ધરનારા હતા અને દ્વાદશાંગીના રચનારા હતા, છતાં ગુરૂમહારાજના વિરહે તેમને પારાવાર વ્યથા ઉત્પન્ન થઇ હતી. આ દૃષ્ટાંત શુ ગુરૂમહારાજની ઉપર અનુપમ મક્તિભાવ રાખવાને સૂચવતુ નથી ? અર્વાચીન સમયના શષ્યા પુત્રની પેઠે માત્ર થાડાક સમય ગુરૂભક્તિ અતાવીને સહેજસાજ વ્યાખ્યાનાદિની શક્તિ પ્રાપ્ત થઈ કે તરત જ ગુરૂમહારાજને સગ તજી ઈ એકવિહારી થઈ જાય છે. આ ટલુ બધુ અટિત છે? આધુનિક સમયના મુનિએ ગુણામાં બહુ આગળ વધી શકતા નથી તેનું મૂળ કારણુ ગુરૂભક્તિમાં ખામી છે તે જ છે.
''
ભગવત શ્રી મહાવીરસ્વામીને એ ઘડી આયુષ્ય વધારવાની ઈંદ્ર પ્રાર્થના ર્યા છતાં ભગવતે કહ્યુ હતુ “ હે ઈંદ્ર ! કાઈ પણ કાળે એમ થયું નથી અને થવાનુ નથી.” આ વચનઉપર દઢ વિશ્વાસ લાવીને ગુરૂમહારાજના વિયેાગના શાક શાંત કર્યાં. ગુરૂમહારાજને વિરહે ગણિજી શ્રી મૂળચંદજી સંઘાડાના અધિપતિ થયા. ગુરૂમહારાજની હયાતીમાં પણ તેમની શક્તિ અને પુન્યપરાક્રમ ઉત્તમ પ્રકારનું દેખાઈ આવ્યું હતું. ઉત્તરાવસ્થામાં ગુરૂમહારાજ તે એકાંતમાં રહીને પંચ પરમેષ્ટીનું ધ્યાન કરતા હતા. સંઘાડાના મુનિઓની સારસંભાળનુ, ચેાગ્ય સ્થાનકે ચાતુર્માસ રહેવાની આજ્ઞા કરવાનું, નવા શિષ્યને દીક્ષા આપવાનું, ચેાગ વહેવરાવીને વડીદીક્ષા આપવાનુ, તેમજ શિષ્યાની ભણવા— ગણવા વિગેરેની સંભાળ લેવાનું કામ પેાતાની હયાતીમાં જ મુનિરાજશ્રી મૂળચંદજીને સાંપી દીધેલુ હતુ અને તેમની માતાપનાથી સર્વે શિષ્યે કિંચિત્માત્ર પણ ભૂલ કરતાં બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com