________________
( ૧૭ )
સંખ્યામાં કાયમ ત્યાં હાય છે તેથી મુનિના નિવાહ પણ સારી આ બધી હકીક્ત મહારાજશ્રીના
""
રીતે થવા સંભવ છે. ધ્યાનમાં ઉતરી.
મહારાજશ્રીએ પણ કહ્યું કે- પરિપૂર્ણ અભ્યાસ વિના ખરા તત્ત્વાતત્ત્વની સમજ પડતી નથી તેથી પ્રાણી ભૂલમાં ભસ્યા કરે છે. હૃદયરૂપ મંદિરમાં જ્ઞાન દ્વીપકતુલ્ય છે, અંત શ્રુને ઉઘાડનાર છે, ધર્મરૂપ કલ્પવૃક્ષને સિંચન કરવામાં મેઘતુલ્ય છે, ઉત્કૃષ્ટ નિધાન છે; તેમજ મુક્તિપુરીના રસ્તા, સ્વર્ગની નિસરણી, અમૃતના ઝા, સુખના સમુદ્ર, આનંદની પિરસીમા, અંધની લાકડી, વાંચ્છિત પૂરવામાં કલ્પવૃક્ષ, પુન્યનેા પ્રાગ્ભાર, વ્હેમને વિદ્યારનાર, કુમુદ્ધિને ટાળનાર, સુબુદ્ધિને વધારનાર અને વિવેકના ઉદય કરનાર છે. સદ્ગુણના ભંડાર અને નીતિના નમુના છે. જ્ઞાનવિના પ્રાણી મનુષ્ય છતાં પશુ સમાન છે. ધર્મ શાસ્ત્રનુ વિશેષ જ્ઞાન મેળવવા માટે પ્રારંભમાં વ્યાકરણાદિ શાસ્ત્રોના અભ્યાસની બહુ જરૂર છે. મારા વિચાર પણ પાલીતાણામાં એક પાઠશાળા સ્થપાય તેા ઠીક એમ છે, પરંતુ તેમાં ખર્ચ વિશેષ રાખવા જોઇએ. શાસ્રી સુમારે રૂ ૧૦૦)ના પગારવાળા રાખવા, તે ઉંચા અભ્યાસી જોઇએ, માટે એવા કેાઈ ઉદાર ગૃહસ્થના સંચાગ થઇ જાય તે ધારણા પાર પડે. હાલમાં દ્રવ્યના ખર્ચ કરનારા તા ઘણા છે, પરંતુ પેાતાનુ નામ કાયમ રાખવાની મિથ્યા લાલચવડે જે કાની અધુના મહુ આવશ્યકતા ન હેાય એવા કાર્ય માં ખર્ચ કરે છે અથવા તે લેાકેા જે કાર્ય માં ખર્ચ કરેલા દેખીને તાત્કાલિક પ્રશ ંસા કરે એવા કાર્ય માં એકબી જાની સ્પર્ધાને લીધે ખર્ચ કરે છે; પરંતુ જ્ઞાનાભ્યાસ કરાવવા જેવા પરિણામે અતિશય હિતકારક કાર્યમાં ખર્ચ કરનાર કવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com