________________
( ૧૦ )
વણ ન ચાક્કસ સ્થિતિમાં ઉપલબ્ધ ન થવાથી અપૂર્ણતામાં પ્રગટ કરવું ઠીક લાગ્યુ નથી જેથી આહ આપવામાં આવ્યું નથી.
મહારાજશ્રીના એ શિષ્યા મુનિ કેવળવિજયજી તથા મુનિ ગભીરવિજયજીના દીક્ષા સમયની હકીકત પ્રસંગે પાત લખાણી છે. ત્યારપછી મુનિ ઉત્તમવિજયજી, ચતુરવિજયજી, હેમવિજયજી, ધર્મવિજયજી, નેમવિજયજી વિગેરે મહારાજશ્રીના શિષ્યા થયેલા છે તે સર્વેની એકંદર નેાટ ચરિત્રને અંતે આપેલી છે.
સંવત ૧૯૪૪ ના માગશર માસમાં શ્રી અમદાવાદથી સિદ્ધાચળજી આવતાં છરી પાળતા સઘની સાથે ણિ શ્રી મૂળચંદજી ભાવનગર તરફ પધાર્યા. સંઘને વિચાર તે પરભા સિદ્ધાચળજી જવાના હતા, પરંતુ મુનિરાજ શ્રી વૃદ્ધિચદ્રજીને મળવાની ઉત્કંઠાથી અને તેએ શરીરની અશક્તિને લીધે પાલીતાણા સુધી આવી શકે તેમ ન હેાવાથી ગણુિજીએ ભાવનગર થઈને પાલીતાણે જવાનું ઠરાવ્યું. ભાવનગર નજદીક આવ્યાના ખબર મળતાં મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી સાધુસમુદાયસાથે સામા જવા નીકળ્યા. શહેરની બહાર વીઠલખાગ નામના ઉદ્યાનમાં સામસામા એકત્ર થયા એટલે એકબીજાને દૃષ્ટિવડે જોતાં જ પરસ્પર બહુ જ આન ંદિત થયા. પછી નિર્બંદ્ય સ્થાનકે ગણિજી બિરાજમાન થયા એટલે મુનિ વૃદ્ધિચંદ્રજી વિનયધર્મની પ્રાધાન્યતા દર્શાવવા માટે વંદન કરવા ઉભા થયા. અને પિરવારના સર્વ સાધુએ પણ તેમની પાછળ રહીને વંદન કરવા તત્પર થયા. મહારાજશ્રીનું મસ્તક ગણિજીના ચરણકમળમાં સ્પ કરતુ જોતાં સર્વ સંઘની ષ્ટિ મેષેન્મેષરહિત થઇ ગઈ. આવા મહંતપુરૂષોને પણ પરસ્પર આવા વિનય જાળવતાં દેખી સર્વે જૈન બંધુએના દિલમાં વિનયધર્મ ઉપર વિશેષ રૂચિ ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com