Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 66
________________ ( ૫૩ ) ગુરૂમહારાજના સ્વર્ગવાસ પછી સાત વર્ષે સૈાના શેયુક્ત હૃદયને જોતાં જોતાં કાળધર્મ પામ્યા. સંધ સર્વે બહુ દિલગીર થયા. બહુ વર્ષે ભાગ્યયેાગે ભક્તિ કરવાના અવસર મળેલે તેમાં આવું ખેદકારક પરિણામ આવવાથી સૈાના હૃદય ખિન્ન થયા. આ વખતે મુનિરાજના ૨૨ઠાણા એકત્ર થયા હતા. મુનિ વેરસાગરજી પણ ખાસ ણિ મહારાજના વ્યાધિના ખબર સાંભળીને ઉદેપુરથી આવ્યા હતા. ગણિજી ઉપર તેમના ભક્તિભાવ સારા હતા. આખા સઘાડામાં ગણિજી સર્વોત્કૃષ્ટ હાવાથી તેમના દેહને શ્મશાનમાં લઇ ન જતાં દાદાસાહેબની વાડીમાં અગ્નિસંસ્કારની ક્રિયા કરવામાં આવી. નિર્વાણમહાત્સવ ભાવનગરના સ ંઘે બહુ ઉત્તમ પ્રકારે કર્યો. મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીની ગણિજી ઉપર અપ્રતિમ ભક્તિ હાવાથી તેમના વિરહે તેમની પાદુકાના દનનેા પણુ લાભ મળી શકે તેા ઠીક એમ ભાવનગરના સંઘને તે સાહેબે સૂચવ્યુ, જેથી ભાવનગરના સઘે અગ્નિસ’સ્કારને સ્થાનકે આરસપહાણની દેરી કરાવી અને તેમાં ગણિજીના પગલા સ્થાપન કર્યા. એ સંબંધના સકા માં ભાવનગરના શ્રી સથે સારા ખર્ચ કર્યો. ગણિજીના કાળધર્મ પામવાથી આખા સઘાડામાં વડીદીક્ષા આપનાર અને ચાગ વહેવરાવનાર કેાઈ રહ્યું નહીં. નવદીક્ષિત સાધુ-સાધ્વીને વડીદીક્ષા છ મહિનાની અંદર આપવી જોઇએ, તેને બદલે વરસ-ખએ વરસ થઇ ગયા તેથી બહુ અગવડ પડવા લાગી. કોઇ રીતે એ સંબંધી માર્ગ નીકળી શકા નહીં. છેવટે મુનિ ગંભીરવિજયજી ( પેાતાના શિષ્ય ) ને અને મુનિ વિનયવિજયજી (મુનિરાજશ્રી નિત્યવિજયજીના શિષ્ય) ને અમદાવાદ મેટા યાગ વહેવા માકલ્યા. આ સંબંધમાં ખીજા કાઇક મુનિના દિલમાં અપ્રીતિભાવ ઉત્પન્ન થયા. મુનિ ઝવેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96