________________
( ૪૫ ). આવીને કૃપાદ્રષ્ટિનું સિંચન કર્યું, જેથી તે સભા દિનપરદિન વૃદ્ધિપણાને પામી.
મહારાજશ્રીના શરીરમાં સંગ્રહણના વ્યાધિએ નિવાસ કર્યાની હકીક્ત પૂર્વે રેશન કરેલી છે. તે વ્યાધિએ દિવસામુદિવસ પોતાની શક્તિ ફેલાવી જેથી મહારાજજીનું શરીર અશક્ત થઈ ગયું અને વિહારશક્તિ મંદ થઈ ગઈ. જ્યાં સુધી થડી પણ શકિત હતી ત્યાં સુધી તો વિહાર કર્યા વિના રહ્યા નહીં, પરંતુ હવે તે અહીં સ્થિરવાસ કરે પડશે એમ જણાવા લાગ્યું. જે ડી પણ શક્તિ આવે તો વિહાર કરવાની અને શ્રી શત્રુંજય તથા ગીરનાર તીર્થની યાત્રા કરવાની અભિલાષા વર્ચી કરતી હતી, પરંતુ ક્ષેત્રફરસનાને અભાવ હેવાથી તે અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. કેટલીએક વખત ડેળીમાં બેસીને પણ વિહાર કરવાની કેટલીક બાજુથી પ્રેરણા થયા કરતી હતી પરંતુ પોતે મોટા ગણાવાથી એ માર્ગ પ્રચલિત કરવાની પોતાની ઈચ્છા થતી નહોતી અને તેથી જ કોઈપણ વખત એવી વાતને આધાર આપ્યો નહોતો.
સંવત ૧૯૮ નું ચોમાસું અને ત્યારપછી નિર્વાણાવસ્થા પર્યત સર્વ કાળ ભાવનગરમાં રહેવાનું થયું.
સંવત ૧૯૯ માં મહારાજશ્રીની આજ્ઞાથી મુનિ મોતીવિજયજી શ્રી મેઘે પધાર્યા. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓને તેમણે ઉપધાન વહેવરાવ્યા અને માળ પહેરવાના સમય ઉપર શ્રી સમવસરણની રચનાને મહોત્સવ થયો.
સંવત ૧૪૦ માં પ્રારંભના સમયમાં પાલીતાણાના દરબાર રને આપવાની યાત્રાળુના રખેપ બદલની રકમને નિર્ણય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com