________________
( ૫ )
તત્ત્વ ગ્રહણ કરે છે અને અતત્ત્વની ઉપેક્ષા કરે છે. હુંઢીઆઆમાં આવી વિચારણાની બહુ જ ખામી દેખાય છે અને તેથી પકડેલી વાત ઉપર તેઓ દૃઢ રહે છે. પણ તેથી તેા તેવા પ્રાણીના કની જ ખલવત્તા દેખાય છે.
”
ખુટેરાવ રિખ જેમ જેમ તેમના સમુદાયમાં માન્ય કરવામાં આવેલા ૩૨ સૂત્રેા વાંચવા લાગ્યા તેમ તેમ તેમને પેાતાના પક્ષવાળાના કરેલા અર્થ કેટલેક ઠેકાણે મનકલ્પિત લાગવા માંડ્યા અને એ પ્રમાણે ઘણીવાર મનન કરવાથી એ બધા માર્ગ તેમને કલ્પિત લાગ્યા. એટલે તેમણે સં. ૧૯૦૩માં સ્વયમેવ મુહપત્તિ તેડીને તપગચ્છ અંગીકાર કર્યા. “ બુદ્ધિવાનને સત્યની શેાધ કાંઈ મુશ્કેલ નથી. ” હવે પછી કહેવાતા મુનિ છુટેરાયજીને હુઢકાના આચારવિચાર શાસ્ત્રવિરૂદ્ધ અને અયેાગ્ય જણાયા તેમજ તે વ્યાકરણને વ્યાધિકરણ માનીને ભણતા નહાતા તે વાતમાં પણ તેમનુ વ્યાકરણ ભણે તા ખરા અર્થ સમજે અને પેાતાના ખોટા અર્થ ઉઘાડા પડી જાય, એવુ પાકળ માલમ પડયું. પેાતે તપગચ્છી થયા પછી ખીજા પણ કેટલાએક શાસ્ત્રો વાંચ્યા અને ખરા માર્ગ વિશેષ પ્રકારે લક્ષ્ય કર્યા.
પ્રથમ શ્રદ્ધા સુધર્યા પછી વિહાર કરતાં કરતાં તેઓ અનુક્રમે શીઆલકાટ નગરે આવ્યા હતા. ત્યાં કૃપારામના મામાની દીકરીના દીકરા મૂળરાજ નામે શ્રાવક રહેતા હતા. તેમને ચેાગ્ય જાણીને ઉપદેશ કરવાથી સંવત ૧૯૦૧ માં તેમણે અને સ ંવત ૧૯૦૨ માં શ્રી પતીચાળાના રહેનાર પ્રેમચંદ નામના શ્રાવકને હુંકપણામાં જ દીક્ષા આપી હતી. તે જ અવસ્થામાં વિચરતાં સંવત ૧૯૦૨ નું ચામાસું તેમણે રામનગર કર્યું હતુ. તે વખતે વેશ તુઢકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com