________________
આદિનું સ્મરણ થયું. ત્યાંથી વિહાર કરતાં અમદાવાદ આવ્યા. એ વર્ષનું ચોમાસું અમદાવાદમાં જ કર્યું.
આ વર્ષમાં તેમણે શ્રીપાલીતાણે મુનિ દર્શનવિજયજીને માસું મેકલ્યા. તેમને યતિઓના રાગીઓએ તેમજ બીજાઓએ વ્યાખ્યાન વાંચવાની અટકાયત કરી–“જુઓ ! અન્યાથનું જોર!” પણ આખર ચાલ્યું નહીં. મહારાજજીએ અમદાવાદથી દરબારી અમલદાર ઉપર વ્યાજબી કરવા ભલામણ લખાવી જેને પરિણામે વ્યાખ્યાન શરૂ થયું, જેથી ઘણે ઉપકાર થયો અને અનીતિની હાર થઈ | સંવત ૧૯૨૮ માં અમદાવાદથી વિહાર કરી તેઓ અનેક ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં લીંબડી આવ્યા. ત્યાં પ્રાચીન પુસ્તકભંડાર સારી સ્થિતિમાં જોઈને સંતોષ પામ્યા. આ ભંડારમાં તાડપત્ર ઉપર તેમજ કાગળ ઉપર પણ ઘણું પ્રાચીન પુસ્તકો છે. આ માસું મુનિ વૃદ્ધિચંદજીએ લીંબડીમાં કર્યું.
સંવત ૧૯૨૯માં લીંબડીથી વિહાર કરી લેરા તરફ પધાર્યા. ધોલેરે પહોંચતાં શ્રાવકવર્ગ બહુ સત્કાર કર્યો, પરંતુ તરતમાં શ્રીપૂજ્ય આવી ગયેલા હોવાથી અને તેણે દેરાધાગા કરી આપીને લેકેના દિલ રીઝાવેલા હોવાથી ઘણે ભાગ ચતિઓને રાગી હતો તેમાં વૃદ્ધિ થઈ હતી. શ્રીપૂ ગચ્છાધિપતિપણું ધરાવીને અગ્ય માર્ગે ચાલે છે, તેમને સંઘમાં કઈ કહેનાર રહ્યું નથી. જેનશાસ્ત્રોમાં આચાર્યના લક્ષણે જે કહા છે તે પ્રસિદ્ધિમાં છતાં અનેક પ્રકારના આર કરનારને, પાલખીમાં બેસનારને, દ્રવ્યને સંગ્રહ કરનારને, સચિત્ત પાણીના પીનારને, સ્ત્રીસંસર્ગના ડર વિનાનાને, તેમજ પાપાચરણની
-
'
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com