________________
- શ્રી ધર્માસ્નારીએ સંસાર અસારપણું બન્યવી ધર્મને ઉપવિક માટે તે સાંભળી ચતુર્વિધ સંઘ હસતા પામ્યો અને સબતમાં પ્રજાજને પિતાને સ્થળે પાછા ગયા.
આય સુધમાં સ્વામી અનગાર પાસે તેમના વડા શિય આર્યન જંબુસ્વામી નામના અનગામ કે જેઓ કાશ્યપ ગોત્રી અને સાત હાથ ઉંચા શરીરવાળા હતા, તે આર્ય સુધર્માસ્વામીથી બહુ દુર કે બહુ ટુકડા નહિ એવા નજીકના ચેપગ્ય સ્થાને ઉંચા ઢીંચણ અને નીચું સુખ રાખી ધ્યાનરૂપી કારમાં રહ્યા હતા અને સંયમ અને તપ વડે પતાના આત્માને ભાવતા રહેલા હતા.
તે આ જંબુ અનગાર કેવા છે? તે જાતશ્રધ એટલે આગળ કહેવાશે તેવા પદાર્થોનું તત્વ જાણવાની ઈચ્છાવાળા, તથા ભગવાન મહાવીરે પાંચમા અંગને સમગ્ર ભાવાર્થ કહ્યો છે તે છઠ્ઠા અંગને સમગ્ર ભાવાર્થ કહ્યો છે કે નહિ એવા સંશયવાળા અને પાંચમા અંગમાં સમગ્ર વિશ્વના પશ્ચર્થોનું સ્વરૂપ કહ્યું છે, તો હવે છઠ્ઠા અંગમાં ક્યા બાકી રહેલા પદાર્થનું સ્વરૂપ કહ્યું હશે એવા કૌતુવાળા જંબુ સ્વામી પિતાના સ્થાને ઉતા થયા અને આર્ય સુધમારી આવ્યા, આવીને સુધાર્માસ્વામીને ત્રણવાર જમણી બાજુથી આરંભાને પ્રદક્ષિણા કરીને વંકણા નમસ્કાર કરે અને ત્યાર પછી આય ઇનામસ્વામીથી અતી દુર નહિ તેમ અતી ઢંકડા ની એવી રીતે ઉભા રહીને પૂછવા લાગ્યા. .
હે ભગવત ! શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવ કે જે શબ્દ વડે મૃતધર્મની દિનાકરણહાર, તીર્થના કણહાર, પતાની મેળે સમ્યક પ્રકારે બેધ પામેલા સર્વ પુરૂષામાં ઉત્તમ સર્વ પુષમાં સિંહ સમાન એમ અનંતા ગુણે કરી સહીત વિચરતા હતા અને તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com