________________
એટલે અતિ તીખું, ખારૂં, ખાટું, રડવું, કસાયેલું તેમજ અતિશય મીઠું પણ જમતાં નથી. પણ દેશકાળ, હવા વગેરે જેઈને ગર્ભને પીડા ન થાય અને સુખે સુખે ગર્ભ દિ મામે તે ખાટાક લેતાં, વળી ઘણી ચિંતા, શેક, દીનતા, મૈથુનની આસક્તિ કરતી નથી, તેમ અતિ ત્રાસ, ભય પામતી નથી. અર્થાત ચિંતા, શોક, મેહ ભય અને ત્રાસ રહિત થઈને સર્વ ઋતુમાં ગર્ભને તથા પિતાને સુખ ઉપજે તેવી રીતે ભોજન, વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકારને ઉપયોગ કરતાં.
આ વાત પણ ગર્ભવતી સ્ત્રીઓ તેમજ તેમના સંબંધીજનોએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ઘણી સ્ત્રીઓ પોતે બેદરકારે રહે છે, અથવા તેની સાસુ, નણંદ, દેરાણી, જેઠાણ વગેરે સંબંધી જનેને એ સંબંધ હોય છે કે તેનાથી ગર્ભની સંપૂર્ણ સંભાળ લઈ શકાતી નથી. અરે ગર્ભને પ્રસવકાળ પાસે આવે છતાં તેને અત્યંત વૈતરૂ કરવું પડે છે, અને તેથી ઘણાં બાળકે, દેશગી અને નિર્માલ્ય અવંતરી પોતાને તેમજ દેશને ભારે ૨૫ થાય છે.
ધારદૈવી આ રીતે સુખે સુખે ગર્ભનું પાલન કરે છે તેમ કરતાં નવ માસ અને સાડા સાત ત્રિ પૂર્ણ થએ અર્ધ રાત્રીને સમયે તેણે અતિ કેમળ હાથપગવાળા અને સર્વાગે સુંદર પુત્રને જન્મ આપ્યો.
-
:: »
ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com