________________
મેઘકુમારને ભગવાન મહાવીરદેવ પાસેથી આ વૃત્તાંત સાંભળ વાથી, તેમજ તેમના મધથી શુભ પરિણામવડે પ્રશસ્ત અધ્યવસાય વડે, વિશુદ્ધ લેમ્પાવર્ડ અને જાતિસ્મરણ જ્ઞાનાવરણીય ક`ના ક્ષયાપસંમ વડે હા, અપેાઢ, માણા અને ગવૅષા કરતાં સંજ્ઞીપૂર્વ એટલે સત્તી જીવાતે થનારૂં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી તેણે પૂર્વના ભવ સમ્યક પ્રકારે જાણ્યા. પ્રકરણ નવમું.
ભગવત શ્રી મહાવીરદેવે મેલકુમારને પાછળને ભવ સંભાળી આપ્યા, તેથી તેમને અમણે સંવેગ પ્રાપ્ત થયા. આનંદના અશ્રુથી તેમનું મુખ ભરાઈ ગયું. અને મેધની ધારાથી જેમ કઈ બવૃક્ષનાં ફૂલ વિકસીત થાય, તેમ હનાં આંસુવડે તેનાં રામાંચ ઉભાં થયાં-ખીલ્યાં તેથી ભગવત મહાવીરદેવને વંદના-નમસ્કાર કરીને ખેાલ્યા, કે હું ભગવાન! આજથી હું ક્ત એ નેત્રો વજીને સમગ્ર શરીર શ્રમણ્ નિશ્ર્ચથાની સેવામાં અણુ કરૂં છું. એ પ્રમાણે કહી કરીવાર વંદના નમસ્કાર કરી કહ્યું, કે હું ભગવાન ! આપ પોતેજ હમણાંજ મતે ખીજીવાર પ્રત્રજ્યા આપેા. પોતેજ મને મુંડ કરેા. આપ પોતેજ મને આચાર, ગાયર–ગોચરીને માટે ફરવું તે, યાત્રા-પિડવિશુદ્ધાદિક સંયમ યાત્રા અને માત્રા-પ્રમાણેાપેત અહાર ગ્રહણ વગેરે જેમાં રહેલા છે એવા શ્રમણધમ મને શીખવેા.
શ્રમણ ભગવંત મહાવીરદેવે મેષકુમાએ પોતેજ ફરીને પ્રત્રજ્યા આપી, અને સંયમયાત્રા વગેરે જેમાં રહેલાં છે, તેવા ધર્માં કહી અતાવ્યા અને કહ્યું, કે હે દેવાનુપ્રિય ! તારે સરા પ્રમાણુ પૃથ્વીપર દૃષ્ટિ રાખીને ચાલવું, ભૂમિને પુંછને ઉભા રહેવું, ભૂમિતે પ્રમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com