________________
સાધવીઓને ખમાવી વિપુલ પર્વત પર જઈ અનસન કર્યો હતો, તે કાળધર્મ પામ્યા છે. તેમનાં આ જ્ઞાનાદિ આચારનો ભપકરણ છે.
સ્થવિરોએ મેઈકુમારના કાળ પામ્યાના સમાચાર કહ્યા, તે જાણ ભગવાન ગૌતમ ગણધર પિતાના ગુરૂદેવ શ્રી મહાવીરને બે હાથ જેડી વંદના નમસ્કાર કરી પૂછવું, કે હું ભર્ગવાન આપને શિષ્ય એમની કાળધર્મ પમી કઈ ગતીમાં ગયે છે તે જણાવશે?
- ભગવાન બેલ્યા, હે ગૌતમ!! મારે પ્રકૃતિને ભકિક મે અબગાર મારી ા છે વિપુલ પર્વત પર જઈ અનસન કરી ધમ પણ ખાવાં કાળધર્મને પામી. બાર વેલક અને નવ ગ્ર ઓળંગી અનુર વિમાનમાં વિજય નામના મહા વિમાનમાં પણ ઉત્પન્ન થયેલ છે. તે વિજયે વિમાનમાં કેટલાક ની સ્થિતિ બત્રીસ સાગરોપમની કહી છે. તે પ્રમાણે મેઘદેવની સ્થિતિ પણ બત્રીસ સાગરેપની જાણવી.
કરી ગૌતમ સ્વામીએ પૂછા કરી કે હે ભગવાન તે મેઘ નામને દે ત્યાંથી આયુષ્ય કમને ક્ષય કરી ત્યાંથી ચાલી કયાં ઉત્પન્ન થશે. તે પણ જણાવવા કૃપા કરી
હે ગૌતમી તે મેઘ નામનો દેવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને ત્યાંથી સિદ્ધિ ગમનની ગ્યતાએ સર્વ પ્રયજનને સમાપ્ત કરશે. કેવળ જ્ઞાનવડે સર્વ પદાર્થને જાણશે. અને સર્વ કર્મથી મુકાઈ પરિનિર્વાણ પામશે. એટલે સમસ્ત દુઃખને અંત કરનાર સિદ્ધ ગતમાં જ - આ મેધકુમારની કથા જ્ઞાતા સુત્રમાં કહેલી છે તે શરૂઆતમાં જણાવેલ છે. શાસ્ત્રકારે તેની ઋહિ, રૂપ, વૈભવ વગેરે વિસ્તારથી બતાવ્યાં છે, તે એટલા કારણથી કે આવા ભવે મરણથી મુક્ત કરાવતા નથી અને તે મેવકુમાર, પિતે પોતાની માતાને પણ જણાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com