________________
''
અહી પડીમાઓને કાણુ અંગીકાર કરી શકે તેના ખુલાસા બીજા ગ્રંથમાં કહેલા છે તે લખવામાં આવે છે. જે સાધુ ઉચ્ચ સંહનન અને ધ્રુતિયુકત હાય, મેટા સત્યવાળા હાય. અને જેના આત્મા ભાવિત હાય, તેજ ગુરૂની આજ્ઞાથી આ ખાર પઢિમા અંગીકાર કરી શકે છે. આ ડિમા વહન કરનાર સાધુ જિનકલ્પી નહિ પણ ગચ્છવામી હોવા જોઈએ. તેમણે દશ પૂર્વથી કઇક એા એટલે એછામાં ઓછે. નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી શ્રુતના અભ્યાસ કરલા હવા ોએ. આવા ડિસાધારી સાધુએ જિનકલ્પી મુનિઓની પેઠે કાયાત્સર્ગવડ દેહના અમુક વખત સુધી ત્યાગ કરે છે. તેમ તેમની એષણા અભિગ્રહવાળી હાય છે. ( એટલે પહેલી પશ્ચિમાાં આરપાણીની -એક એક વાત, ખીજીમાં ખમે દાત, ત્રીજીમાં ત્રણ ત્રણ દાત વગેરે). દુષ્ટ હાથી, ઘેાડા તેમની સન્મુખ આવે, તાપણુ ભયથી પાછા કે નહિં, અને ધારે કે હું પણ જૈનનેા હાથી છું. તે તેનાથી કેમ ડર પાસું ? તે મને શું કરનાર છે? આવી રીતે પડિમાનું નિયમ સહીત સેવન કરતાં ડિમાધારી સાધુઓ પરિપૂર્ણ માસાદિક સુધી વિચરે છે. કાઇ કહેશે કે મેધમુની તે ફક્ત અગીઆર અંગજ ભણેલા હતા, તો તે પડિમા કેવી રીતે કરી તેનાં એકજ ઉત્તર કે ભગવાન મહાવીરદેવની આજ્ઞા મળવાથી તે તેમ કરી શકયા હતા.
શકે.
આ પ્રમાણે ભિક્ષુની–સાધુની બારે
પડિયાએ સમ્યક પ્રકારે કાયા વડે આદરી, પાલન કરી, શાભાવી, તરી તથા કીર્તન કરી પુરી કરી, ભગવાન પાસે માગ્યા, અને વંદના નમસ્કાર કરી મેલ્યા, કે હે ભગવાન! આપની અનુમતિથી, આપની સહાયથી, મેં ભિક્ષુની પડિમા પૂર્ણ કરી. તે હવે જો આપ રજા આપે તે
ખારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com