Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 98
________________ આમાં દિવસેાની ધબટ છે તે બીજા માસમાંથી લઈ શકાય અાવા ઓછા કરી શકાય. આવા ગુણરત્ન' તપ કરતાં પહેલા માસે એકાંતર ઉપવાસ, એટલે એક દિવસ ઉપવાસ અને એક દિવસ ખાવું. તથા દિવસે ઉત્કટ એટલે ગાય દોહવા એસે એવા માસને સૂર્યના સામા બેસી આતાપના લેતા, અને રાત્રે વસ્ત્ર વિના ઉઘાડા શરીરે વીરાસને બેસતા. એ પ્રમાણે આજે માસે ટ્ઠ ટ્ટનાં પારણાં, ત્રીજા માસે અમ અઠ્ઠમનાં પારણાં, ચેાથે માસે ચાર ચાર ઉપવાસ, પાંચમા માસે પાંચ પાંચ, છઠ્ઠા માસે છ છે ...ઉપવાસ, સાતમા માસે સાત સાત ઉપવાસ, આઠમા માસે આર્ડ આઇ, નવમા માટે નવ નવ, દશમા માસે દશ દશ, અગીઆરમા માસે અગીઆર અગીઆર, બારમા માસે બાર બાર, તેમા માસે તેર તેર, ચૌદમા માસે ચૌદ ચોદ, પદમા માસે ૫ દર પંદર, અને સેાળમા માસે સાળ સાળુ ઉપવાસ કરતા. વચમાં પારણાતા એકજ દિવસ લેતા. વળી દિવસે ઉત્કટ આસને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા અને રાત્રે પુસ્ર રહિત થઈ વીરાસને રહેતા. આ પ્રમાણે મેધમુનીએ ગુણરત્ન સંવત્સર નામના તમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમ્યક પ્રકારે કાયા વડે કર્યા, મળ્યેા, શાભાગ્યેા, પુરા કર્યાં, તથા સૂત્રમાં કહ્યા પ્રમાણે તેમજ કલ્પમાં કહ્યા પ્રમાણે આરાધી, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને વીંટી નમસ્કાર કરી બીજા પણુ કૈં, અદ્ભૂમ, ચાર ચાર, પાંચ પાંચ ચર તથા પદ પર તેમજ માસ માસના ઉપવાસ કરતાં મુખે સંખે વિચરવા લાગ્યા. પૃથ્વી પર પગ મા સિહાસન પર બેસે પછી સિહાસન થઈ શ્વેતાં જેમના તેમ રહે તે આસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108