________________
દાવાનળ હેલવાઈ જવાથી મંડળમાં આવેલાં સિંહ, વાલ, વર વગેરે. સર્વ પશુઓ અનિંના ભયથી મુક્ત થયાં કંઈ જાતને ભય રહ્યો નહિ. પણ ભૂખ અને તરસથી પીડાએલાં હોવાથી, તે સઘળાં મંડળમાંથી બહાર નીકળ્યાં, અને તપતાને ફાવતી દિશામાં ફરવા લાગ્યાં. તેમજ તારા પરિવારનાં હાથી હાથણીઓ પણ ભૂખ તરસતી, પીડા મટાડ્વાને મંડળ. બહાર નીકળી ગયાં. આ વખતે પણ તને ઘડપણ આવેલું હતું. જેથી જર્જરિત શરીરવાળે, શિથિલ. અને કસ્યલીઓ પડેલી ચામડીવાળા, દુર્બળ, થાકી ગએલ, ભૂખે. તા, શરીરના બળ વગરને, ચાલવાની હિંમત વિનાને, તેમજ લાંબા વખત સુધી ઉભા રહેવાથી વૃક્ષના હાની પેઠે અક્કડ ગારવાળ થઇ હતી. તેના લીધે વેગથી ચાલવાની ઈચ્છાને લીધે પણ ભય મુકવાને લાબો કર્યો, કે તુરત વીજળીથી પર્વતને અગ્રભાગ. તુટી પડે તેમ તું પૃથ્વી ઉપર પડી ગયો. પડવાથી તારા શરીરને ઉજળી વેદના થઇ ને દાહજવર ઉત્પન્ન થયો. એવી અવસ્થામાં તું, ત્યાંજ રહ્યો. આવી રીતે તે ઉજળી. વેદના ત્રણ દિવસ ભોગવી. છેવટે એક વર્ષનું આવરદા પુરું કરીને આ સજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારણીદેવીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે.
ત્યારપછી તારે જન્મ થા, બાલ્યાવસ્થાથી મુક, યુવાવસ્થા પામ્યો, અને સ્ત્રીઓ પણ તેમની સાથે ભોગવિલાસમાં દહાડા ગાળતા હતા. તેવામાં તે મારી પાસેથી ધર્મ સાંભળી ગૃહવાસનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું.
; હેમેઘ ! તું જ્યારે તિર્યંચ નીમાં હતું અને તે વખતે સમ્યકત્વ પણ નહતું. છતાં તે વખતે તેં તારે પગ અનુકંપાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com