________________
પ્રદેશ કર્યો હતો, ત્યાં જવાને તુ તૈયાર થશે, અને ઘણા હાથીઓ સહીત તે તરફ દે. અને જ્યાં તે મંડળ-ઉજડ મેદાન બનાવ્યું હતું. ત્યાં આવીને વિસામો લીધે
- તે મંડળમાં તા આવ્યા પહેલાં બીજાં પણ સિંહ, વાલ, વરૂ, ચિત્રા, રીંછ, તરછ, શરભ, શિયાળ, સુવર, કુતર, હલા, સસલા ચિત્તા અને ચિલલગા આદિ ઘણા પશુઓ ત્યાં આવી રહ્યાં હતા, અને એક દરમાં જેમ ઘણા મકડાઓ સંકડાઇને રહે તેમ રહ્યાં હતો. ત્યાં તું પણ આવીને તેમની સાથે સંકોચાઈને રહ્યો. આવી રીતે રહેતાં તને ખરજ આવવાથી તે ઠેકાણે ખજવાળવાને સારું તેં તારે એક પગ ઉંચે કર્યો, ને ખજવાળાને નીચે મુકતા પહેલાં તો મંડળમાં ભરાએલાં પ્રાણીઓની ધષ્ઠાધીક્કીથી ખસીને એક સસલો તારા પગની ખાલી પડેલી જગ્યામાં આવી પડશે. પગ ખજવાળાને નીચે મૂકતાં પગ આવે તે જ જગ્યાએ તે સસલાને બેઠેલો જે, જેવાથી તેને પંચેન્દ્રિવરૂપ છવાની અનુકંપા આવી, તેથી તે પગ નીચે મુકયે નહિ, પણ અદ્ધર તેળી રાખે. આવી બેઈદ્રિથી માંડી પંચેન્દ્રિયાદિક જીવોની અનુકંપાથી તેં સંસારને પરિત કર્યો, (ઘણો સંસાર ઘટાડ), અને મનુષ્યપણનું આયુષ્ય બાંધ્યું.
તે દાવામિ અઢી રાત્રિ દિવસ સુધી વનને બાળી જાણે પિતાનું કાર્ય કરીને કૃતાર્થ થયે નહેાય તેમ પિતાની મેળેજ ઓલવાઈ ગયો-ઉપશમ પાઓ. કારણકે બાળવાના પદાર્થો રહા નહિ. વાળાઓ શાંત થઈ તણખા, અંગારા સર્વત્ર ઓલવાઈ ગયા. મતલબ કે દાવાનળ પુરેપુરી રીતે હલવાઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com