________________
૮૦
કરનાર ઝરતા સુગંધી મદ જંળ વડે તું સુગંધમય બન્યા. તે વખતે હાથણીઓ સાથે વિચરતાં બધી રીતે તારી ઋતુ સંબંધી શોભા સારી દેખાવા લાગી. તે ગ્રીષ્યકાળમાં સૂર્યનાં પ્રચંડ કિરણે પડતાં હતાં. તેના આકરા તાપથી મેટાં વૃક્ષની ટોચે પણ અત્યંત વરસ થઈ હતી-સુકાઈ ગઈ હતી. ભૂગાર જાતિનાં પક્ષીઓ ભયંકર શબ્દો કરતાં હતાં, નાના પ્રકારનાં પાંદડાં, કાષ્ટ, ઘાસ, અને કચરાને ઉડાડબાર પ્રચંડ વાયરે વાતે હતા, અને તેથી આકાશ અને વૃક્ષો છવાઈ ગયાં હતાં. એવી ગ્રીષ્મ ઋફે વળીઆવડે ભયંકર દેખાતી હતી. તરસના લીધે ઉત્પન્ન થએલી વેદનાથી પીડાએલાં, આમતેમ ભમતાં ધાપદવડે વ્યાપ્ત થઈ હતી. આવી રીતે જેનું દર્શન ભયંકર લાગતું હતું, તેવી ગ્રીષ્મ ઋતુમાં અધુરૂં હેય, તે જાણે પુરૂ કરવું ન હોય, તેમ દાવાનળ લાગ્યા. તે દાવાનળ વાયુના લીધે વધારે ભાગમાં ફેલાયે. વૃક્ષો પરથી ઝરતાં મધ તેમાં વૃદ્ધિ કરતાં હતાં, અને તેથી તેનું તેજ વધારે થતું. વળી તે દાવાનળ જ્વાળાઓથી, તણખાથી અને ધુમાડાથી બધે ફેલાએ હતા. તેમાં હજારે પશુઓ બળી મરતાં હતાં. આગ ભયંકર દાવાનળથી ગ્રીષ્મ ઋતુ વધારે ભયંકર લાગવા માંડી. હે મેઘ ! મેરૂપ્રભના ભવમાં લાગેલા આ દાવાનળમાં તું-મરપ્રભ સપડાયે-રૂંધાયે. જેથી તું ઇચ્છિત દિશામાં જવાને અસમર્થ થયે. ધુમાડાના લીધે થએલા અંધકારથી તું ભય પામે. અગ્નિને આ તાપ જેવાથી તારા મોટા બે કાન તુંબડાની પેઠે થંભી ગયા. તારી સુંઢ સંકોચાણી. તારાં દેદીપ્યમાન ને ભયના. લીધે ચેરતરફ ફરવા લાગ્યાં. પ્રચંડ વાયુથી મેઘનું સ્વરૂપ મોટું થાય છે, તેમ તારું સ્વરૂપ મેટું થયું. તે દાવાગ્નિથી બચવા સારૂ પ્રથમથી જે ઠેકાણે તૃણ. પાંદડાં, મૂળી અને વૃક્ષો દૂર કરી ઉજડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com