________________
દ
હે મેત્ર ! તારા એ વાંચીપણાના ભવમાં નું સાત અંગે પ્રતિષ્ઠિત તેમજ સુંદર રૂપવાળા હતા. તારા પરીવારમાં માતા હાથીનું જુથ હતું. તે સર્વનું ઉપરીપણું. ભાગવતા. એવા મનહર રૂપવાળા તું સુખમાં દહાડા નિર્ગમન કરવા લાગ્યા.
એમ કેટલાક કાળ વિત્યા પછી એક સમયે ગ્રીષ્મ ઋતુના સમયે ૪ માસમાં વનમાં દાવાનળ પ્રગટ થયા. તેની જ્વાળાએથી વનના વિભાગો સળગવા લાગ્યા. સર્વ દિશામાં ધુમાડાનાફેલાવાથી અંધકાર વાળ્યા. આથી તું વટાળીઆના વાયુની પેંઠે આમતેમ ભમવા લાગ્યા. કારણકે તને ભય-ત્રાસ ઉત્પન્ન થયા. જેથી તું તારા હાથી અને હાથણીઓના પરીવાર સાથે ત્યાંથી નાસી ગયા. આ દાવાનળને જોઇ હું મેષ ! તને એવા વિચાર થયો કે મેં આવી ગ્નની ઉત્પત્તિ પૂર્વે કાઇક વખતે જોઇ હોય એમ લાગે છે. કયાં અને કયારે જોઇ છે, તેના વિચાર કરતાં તું ડા ધ્યાનમાં ઉતરી પડયા, અંતે વિશુદ્ધ લેશ્યા, સુંદર અધ્યવસાય, અને આત્માના શુભ પરિણામ વડે જાતિ સ્મરણુને આવરણુ કરનાર કર્મોના ક્ષયેાપશમ થવાથી ઈહા, અપાહ, માર્ગા અને ગવેષણાને કરતાં તને સંની છાને થાય છે, તેવું પૂર્વ ભવનું જાતિ સ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું.
જાતિ સ્મરણ જ્ઞાન વડે તારા જાણવામાં આવ્યું, કે પૂર્વેના ભવમાં આજ જંબુદ્વિપના દક્ષિણાર્થ ભરતક્ષેત્રના ચૈતય પર્વતની તળેટીમાં હૈં સુખે સુખે -હાથીપણામાં વિચરતા હતા, તે વખતે ત્યાં આવા દાવાનળ સળગેલા મે જોયા હતા. હું મેલ ' ત્યારપછી તું ત્યાંથી ચાની સાર દતુસળવાળા મેરૂપ્રભ થયા તે વાત મે ત હમણાંજ કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com