________________
૭
રજા આપી. અને મનુષ્ય સંબંધી વિપુલ વિસ્તારથી ભાગ ભાગવવા ક્ષાગી.
ધણી સ્ત્રીઓને ગર્ભા રહ્યા પછી દાડદ—અમુક ઈચ્છાઓ ઉપજે છે. ગર્ભામાં જેવા જીવ ઉત્પન્ન થયા હાય તેવી ઈચ્છા થાય છે. ઘણા હીનભાગી જીવા જે ખાઈના ગર્ભમાં આવે છે, તે ભાઇને ખરાબ વસ્તુઓ રાખ, ઠીકરાં જેવી ખાવાની ઈચ્છા થાય છે, અથવા ખરાબ કામે કરવાની ઇચ્છા થાય છે, પણ પુણ્યશાળી જીવા ગર્ભ માં આવે તે તેની માતાને સારા ાહદ–સારી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. અભયકુમારની માતાને અમારી પડેા વજડાવવાની ઇચ્છા થઇ હતી. સેધકુમારની માતાને મેધના દોહદ થયા. કર્કની માતાને હાથી ઉપર બેસી ફરવા જવાની ઈચ્છા થઈ આવી હતી. જ્યાંસુધી આવી ચ્છિાઓ પૂણ ન થાય ત્યાંસુધી ગર્ભવતી સ્ત્રીને ચેન ન પડે. ખાવું પીવું ન ગમે. શરીરે દુળ થાય અને છેવટે ગ`તે પણ હાની પહેાંચે છે. તે સમજુ માણસોએ સ્ત્રીએ!ને સારી ઇચ્છાએ થઈ હોય હાય તા બનતી મહેનતે પુરી કરવી જોઈએ.
ધારણીદેવી દાદ પૂર્ણ કરવાને ગયાં અને પાછાં આવ્યાં ત્યારપછી અભયકુમારે પૌષધશાળામાં આવી પૂર્વભવના મિત્ર દેવને સ
કર્યાં, સન્માન્યા અને પછી દેવને રજા આપી. એટલે દેવે ગુજા રવ સહિત વર્ષાઋતુની લક્ષ્મીને સંહરી લીધી અને જે દિશાએથી આવ્યા હતા તે દિશાએ થઇ પેાતાના સ્થળે પાછા ગયા.
ધારણીદેવીને। દાહક આ પ્રમાણે પૂર્ણ થયા પછી તે ગભની અનુકપાને વાસ્તે ગર્ભને ખાધા પીડા ન ઉપજે તેવી યત્ના વડે ઊભાં રહેતાં, ખેસતાં, સૂતાં તથા આહાર વિહારમાં પણ સાવચેતી રાખતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com