________________
૫૦
કંચુકી પાસે તપાસ કરતાં જણાયું કે ભજવાન શ્રી મહાતીરા, દેવ પધાર્યા છે. તેથી તેણે મેકમારને કહ્યું કે હેસ્વામિણ આમ કહે છે તે મહેસવ છે. યાત્રા કઈ નથી. પરંતુ શ્રત ધર્મની
આદિના કારણહાર, તીર્થના કરણહાર એવા શ્રમણ ભગવત્ શ્રી મહા વિરદેવ આપણા નગરના ગુણલ ચત્યમાં સમવસર્યા છે. સાધુને લાયક અવગ્રહની યાચના કરીને ઉતર્યા છે..
કંચુકી પુરૂષ પાસેથી આવાં વચન સાંભળી હૃદયમાં ધારી હર્ષ સંતોષ પામી કૌટુંબિક (સેવક) પુરૂષોને બોલાવ્યા અને કહ્યું, કે હે દેવાનું પ્રિય! ચાર ઘંટાવાળા અશ્વર જલદીથી જોડી લાવે. કૌટુંબિક પુરૂષએ આ સાંભળી બહુ સારું એમ કહી જલદીથી તેઓ ચાર ઘંટાવાળે અધરથ જોડી લાવ્યા.
મેઘમારે કૌટુંબિક પુરૂષને રથ જવાનું કહી સ્નાન કર્યું અને સર્વ વસ્ત્રાલંકાર વડે વિભુષિત થઈ કરંટના પુષ્પની માળા પહેરીને તેના ઉપર છત્ર ધરવામાં આવ્યું. તે ચાર ઘંટાવાળા અશ્વરથમાં બેઠે, સાથે સુભાના મોટા પરીવાર લીધો. પછી રાજગૃહ'. નગરના મધ્યભાગે થઈને જ્યાં ગુણશલ ચિત્ય હતું ત્યાં ગયે છેટેથી ભગવાન મહાવીર દેવના છત્ર ઉપર છત્ર અને પતાકાપર પતાકા વગેરે અતિશયોને જોયા. તેમજ વિદ્યાધરે, ચારણ મુનીઓ, તિ, અને કે દેવતાઓને નીચે કિરતા અને ઉંચે ચડતા જોઇને પોતાના રથમાંથી. નીચે ઉતર્યો. ઉતરીને શુષ્પ, તાંબૂલ વગેરે સચિત દ્રવ્યનો ત્યાગ ૧, વસ્ત્ર વગેરે અચિત દ્રવ્યને અત્યાગ ૨, એક શાટિકામેસનું ઉત્તરાયણમાં ૩, ભગવાનને જોતાં જ બે હાથ જોડવા ૪,તથા ચિરની એકાગ્રતા કે કરવી ૫, એવાં પાંચ અભિગમ સાચવી ભગવાનના સન્મુખ ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com