Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah
View full book text
________________
અને કામ ભોગે કરીને વૃદ્ધિ પામે છે. છતાં કામ ભેગમાં જ પણ લેખા નથી, અને સારના જન્મ, જવા, રેગ અને મરણના ભયથી ઉગ પામે છે, તે કારણથી આમીની પાસે મુંડ થઈ અતગાપણું અંગીકાર કરવાનું ઈચ્છે છે, તો અમે આપને આ શિષ્ય રૂ૫ ભિક્ષા આપીએ છીએ, તો અમારી માંકની આ ભિક્ષા અંગોકાર કરશોજી. ધારણ મારે મેઘકુમારનેર, તું મુજ એકજ પુત્ર, તું વિણ જયારે ! સુનાં મંદિર માળીયારે;
રાખે રાખે ઘરતણું સૂત્ર ધારણી. ૧ તુજને પરણવીરે આઠ કુમારીકારે, સુંદર અતિ સુકમાળ; મલપતિ ચાલેરે. જેમ વન હાથણીર, નયણુ વયણ સુવિશાળ, ધારણી૨ મુજમન આશારે પુત્ર હતી ઘણીરે, રમાડીશ વહુનારે બાળ; દૈવ અટારે દેખી નવ શકયેરે, ઉપાયો એહ જંજાળ. ધારણી. ૩ ધન કણ કંચનરે ઋદ્ધિ ઘણી વછેરે, ભેગો ભોગ સંસાર; છતી ઋદ્ધિ વિલાસરે જાયા ધર આપણેરે, પછી લેજે સંયમભાર.ધારણ૦૪ મેઘકુમારેરે, માતાજીને બુઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિ વિમળરે ઈણિપેરે ઉચરેરે, પહોતી મારા મનડાની આશ. ધારણી...
ભગવાન મહાવીરદેવે તેમની અરજ માન્ય રાખી.
મેવકુમાર મહાવીરદેવ પાસે આવી પોતે મહાવીરની પાસેના ઇશાન કેણુમાં રાયા. ને ત્યાં આગળ પોતે પિતાની મેળેજ પિતાની વસ્ત્રાભૂષણો ઉતાર્યા. તે સર્વ ધારણું દેવીએ પિતાની હંસલક્ષણા સાડીમાં ઝીલ્યાં, અને જળની ધારા અતુટેલી મોતીની માળાના મોતી જેવાં આંસુ વરસાવતી, આકંદ અને વિલાપ કરતી બોલી, કે હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108