Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 79
________________ આવું તમામ સાધુઓ સાવીઓમાં હોતું નથી. પણ જેઓમાં છે, તેઓની ક્ષમા ચાહને ઇચ્છું છું, કે તેઓએ વિતરાગની આશાને અનુસરી પિતાના આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા કેશીષ કરવી જોઈએ. રાત્રે જતા આવતા સાધુઓથી પડેલા પરૂિહથી મેઘકુમારને ઉંધ નહિ આવવાથી મનમાં ઉદેગ પામ્યા, અને વિચાર કરવા લાગ્યા, કે હું શ્રેણિક રાજાને પુત્ર અને ધારણદેવીને આત્મજ મેઘકુમાર ઉંબરના વૃક્ષના પુષ્પની પેઠે નામ શ્રવણ માટે દુર્લભ છું. જ્યારે હું ગ્રહવાસમાં હતો, ત્યારે સર્વ શ્રમણ નિJથે મારો આદર કસ્તા. ચિતતા વડે સન્માન કરતા હતા. તથા જીવાદિક પદાર્થોને સિદ્ધ. કરવા માટે, અન્વય અને વ્યતિરેક પૂર્વક હેતુઓને માટે, પ્રશ્નના વાસ્તે, તથા વ્યાકરણના પ્રશ્નના ઉત્તરને કહેતા હતા. તથા ઈષ્ટ, કાંત વાણી વડે મારી સાથે વાર્તાલાપ કરતા. વારંવાર વાર્તાલાપ કરતા. પણ જ્યારથી મેં ગૃહવાસપણું ત્યાગીને મુંડ થઈને અનગારપણું અંગીકાર કર્યું છે, ત્યારથી સાધુઓ મારે આદર કરતા નથી, મારી સાથે વાર્તાલાપ બીલકુલ કરતા નથી. ઉલટા તે શ્રમણ નિર્ચથી આગલી અને પાછલી રાત્રે વાંચના અને પૂછવા માટે જતાં આવતાં મારા સંથારાને ઓળંગે છે. તે કારણથી મને ઉધે બીલકુલ આવી નહિ. તે હવે માર રાત્રિ પૂર્ણ થએ, પ્રભાત થતાં, સૂર્ય જવાજલ્યમન થતાં, શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની રજા લઈ ફરીથી અહવાસમાં વસવું એ શ્રેય છે. આ પ્રમાણે વિચાર કરી આતણાંને વડે વિચાર કરી, ઠંડખે પીડાતા અને વિકલ્પને વશ થએલા મનમાં તેણે આખી રાત નરકના જેવી ગાળી. પછી પ્રાંત થઈ જવાજમાન સૂર્ય ઉદય થતાં, જ્યાં શમણુ ભગવંત શ્રી મહાવીર વિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108