________________
તે મેલતા હતા, કે હે ન દે ! તમે જય પામે. હું ભદ્ર ! તમે જ્ન્મ પામો. હું જગન્ન ! તમારૂં કલ્યાણ થામા. હિ જીતેલી એવી પાંચે ઇંદ્રિયાને તમે છતજો. જીતેલા આત્માને સ્માદ્દિન કરેલા સાધુ ધર્મનું પાલન કર. હે દેવ ! તમે વિઘ્નાને છઠ્ઠી સિદ્ધિપદને પામે. થૈય વડે રેડ બાંધીને ઘ અને અભ્યંતર તપ વડે રાગ દ્વેપી સાને ઘણા. પ્રમાદ રહીત થઇને ઉત્તમ શુકલ ધ્યાન વડે આઠ કમ રૂપી શત્રુનું મર્દન કરા. અજ્ઞાનરૂપી અંધકારના સમુહ રહીત સર્વોત્તમ એવા વળજ્ઞાનને તમે પ્રાપ્ત કરે. પરીસહેરૂપી સેનાને હણનારા તથા પરીસહ અને ઉપસના ભય રહિત તમે શાશ્વત અને અચળ પરમપદરૂપ મેાક્ષને પામો. તમારા ધર્મોમાં તમને કંઈ વિઘ્ન આડું ન આવેા. આવા માંગલિક શબ્દો વારવાર ખેલી જય જય ખેલવા લાગ્યા.
આવી રીતે જય જય માલાતા મેઘકુમાર રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઇને જ્યાં ગુણશૈલ ચૈત્ય હતું ત્યાં આવી, હજાર પુરૂષોએ વહન કરેલી શિબિકામાંથી નીચે ઉતર્યાં.
મેઘકુમારને આગળ કરી, શ્રેણિક રાજા તથા ધારણીદેવી જ્યાં શ્રમણ ભગવત્ શ્રી મહાવીરદેવ બિરાજમાન હતા ત્યાં આવ્યાં. આવીને તેમણે ભગવાનને ત્રણવાર જમણી બાજુથી પ્રક્ષિણા કરી, વંદના નમસ્કાર કર્યાં. પછી ખાલ્યાં, કે હે ભગવાન ! આ અમારે એજ પુત્ર
છે. તે અમને ષ્ટિ છે, કાંત છે, વિતરૂપ છે, શ્વાસેવાસ રૂપ છે. અમારા હૃદયને આનંદ પમાડનાર છે. ઉંબરાના ફૂલની પેઠે તેનું નામ શ્રવણ દુર્લોભ છે, તે દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને જળમાં વૃદ્ધિ પામે છે, છતાં કાદવથી હોકાતું નથી, તેમ સેમાર પણ ક્રમ ભેથી ઉત્પન્ન થયા છે, * ધારણી દેવીની અપેક્ષાએ, શ્રેણીક અને તા થા પુત્રો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com