________________
દર:
ત્રણ લા
છે તેમાંથી
લાખ
સોનામહેરનો વિકાપણની દુકાનેથી રજોહરણ અને પાત્ર લાવ્યો, અને એક લાખ સોનામહોર આપી નાપીકને બેલા
કૌટુંબિક પુરોના એલાગ્યાથી નાપાક હે તુષ્ટ થઈ હદયમાં આનંદ પામ્યાં તેણે સ્નાન કરી બલિકર્મ કર્યુંમીતિલકાદિક કૌતકર્યું. અને દહીં, ઘરે વગેરે મંગળ તથા દુષ્ટ સ્વપ્નના નિવારણ રૂપ પ્રાયછિત કર્યું. પછી રાજ્ય સભામાં જવા લાયક શુદ્ધ અને શ્રેષ્ઠ વએ પહેર્યા. આભરણે પણ પહેર્યો. પછી જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવ્યું. રાજાને હાથ જોડી નમ્રતાથી બે, કે મને કેમ બેલાવ્યો ? સેવકને શું આજ્ઞા છે તે ફરમાવો? મારે કરવાનું છે? શ્રેણિક રાજાએ નાપિકને સુગંધી ગંદક વડે હાથ પગ ધેરાવી સર્વ રીતે મળ રહર્ત કરાવ્યા, અને ચારપડવાળું શ્વેત વસ્ત્ર મુખે બંધાવ્યું, અને મેધકમારના માથાના વાળને દીક્ષાને લાયક ચાર આંગળ રાખી, બીજા સર્વે કાઢી નાખવાનું કહ્યું.
શ્રેણિક રાજાની આવી આશા સાંભળી નાપિક હષ્ટ તૃષ્ટ થઈ આનંદ પામ્યા અને રાજાની આજ્ઞા મુજબ સુગંધી ગંધદદ વડે હાથપગ ધોયા. શુદ્ધ વસ્ત્ર વડે મુખ બાંધ્યું. પછી અત્યંત યત્ના વડે મેઘકુમારના માથાના કેશને દીક્ષાલક ચાર આંગળ રાખી બાકીના કાપી નાખ્યા. (હસતકરી) | મેઘકુમોરેની માતાએ તે અગ્રકેશને મહામુલ્યવાળા, હંસના ચિત્રવાળા, સ્વચ્છ ધોળા દ્વિસ્ત્રમાં ઝીલ્યાં. તેને સુગંધી જળ વડે ધોય. પછી ગશીર્ષચંદનના તેના ઉપર છાંટાં નાખ્યા પછી શ્વેત વસ્ત્રમાં બાંધી રત્નના દાબડામાં મૂક્યા, ને તે દાબડ પેટીમાં મૂક્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com