________________
૪
સ્ત્રીઓ વડે કરાતા ઉત્તમ ખત્રીસબહુ નાંટકા, ગાયને, અને ઉત્તમ ક્રીડામાં મશગુલ થયા થા, શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગ ધવડે વિપુલ એવા મનુષ્ય સબંધી કામભોગમાં રચ્યા પચ્ચા રહી પેાતાના દિવસે સુખે સુખે ગુજારે છે.
પ્રકરણ ૬ હું.
તેવામાં એકાદ સમયે શ્રમણુ ભગવ ંત શ્રી મહાવીર દેવ અનુક્રમે ગામાનુગામ સુખે સુખે વિચરતા રાજગૃહ નગરના ગુણુરીલ નામે ચૈત્યમાં આવીને રહ્યા. (સમવસર્યાં ). ભગવાન મહાવીર દેવના પધારવાથી રાજગૃહ નગરના એવાટ, ત્રણવાટ, એમ ધણા રસ્તાએ ભેગા થતા હતા. ત્યાં ઘણા લેાકાના શબ્દ થવા લાગ્યા. કારણ કે ઘણા ઉગ્રકુળના, વગેરે સર્વ લેાકેા રાજગૃહમાંથી નીકળી એકજ શિા તરફ્ (ભગવત્ શ્રી મહાવીર દેવને વાંદવાને અને તેમની દેશના સાંભળવા ) જતા હતા. આ વખતે મેલકુમાર પોતાના શ્રેષ્ટ પ્રાસાદમાં છેક ઉપરના ભાગમાં મૃગવડે ગવાતા ગાયનમાં તલ્લીન થઇને મનુષ્ય સંબંધી કામભોગ ભાગવતા રાજમાનું નિરિક્ષણ કરી રહ્યો હતા. જેથી પાતાના જોવામાં આવ્યું, કે સ` લેકે એકજ દિશામાં જાય છે. તેથી પેાતાને વિચાર થયા, કે આજે નગરમાં કઈ ઉત્સવ છે કે શું? તે જાણવા તેણે પોતાના કંચુકી–દાસ પુરૂષને ખેલાવ્યા, અને પૂછ્યું, કે આજે રાજગૃહમાં ઈંદ્ર મહાત્સવ, કાર્તિક સ્વામીને મહાત્સવ, છે? અથવા રૂદ્ર, શિવ, વૈશ્રમજી, કુબેર, નાગ, યક્ષ, ભૂત, નદી, તળાવ, વૃક્ષ, ચૈત્ય, પર્યંત કે ઉદ્યાનની યાત્રા છે? કારણ કે ઘણા. ઉગ્રકુળના વગેરે લેાકા સ એકજ ક્રિશા તરફ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com