________________
૫૪
વિષયરૂપ હોવાથી તું ઈષ્ટ છે. ચાહવા લાયક હોવાથી કાંત છે. • મનું કારણ હોવાથી પ્રિય છે. મનોહર છે. સ્થિરતાને ગુણવાળે, વિશ્વાસનું સ્થાન, કાર્ય કરવામાં સલાહ લેવા લાયક, કાર્ય કરવામાં માન્યવંત, કાર્યો કર્યા પછી પણ અનુમ, આભારણના કરંડીયારૂપ છે. મનુષ્ય જાતિમાં તું ઉત્તમ હોવાથી અમારે એક રત્નરૂપ છે. ચિંતામણી રત્ન સમાન છે. અમારે શ્વાસોચ્છવાસ છે. અમારા હૃદયને આનંદ કરાવનાર છે. ઉમરો વૃક્ષનાં ફૂલની પેઠે તારું નામ સ્મરણ પણ દુર્લભ છે. તે પછી તારું દર્શન દુર્લભ હોય તેમાં શી નવાઈ? હે પુત્ર! અમે તારે વિયેગ ક્ષણ માત્ર ૫ણું ખમવાને શકિતવંત નથી. માટે હે પુત્ર જ્યાં સુધી અમારે દેહ રહે–અમે ઇવીએ ત્યાં સુધી તું . મનુષ્ય સંબંધી કામ ભેગ ભેગવ ને ચારિત્ર લેવાનું હમણું મુલતવી રાખ. એટલું જ નહિ પણ કાળધર્મ પામ્યા પછી પણ તારી યુવાવસ્થા પૂર્ણ થયે પુત્રપૌત્રાદિક કુળવંશરૂપી તંતુનું કાર્ય વૃદ્ધિ પામેલું થાય અને સંસારના કાર્યમાં અપેક્ષા ન રહે ત્યાં સુધી મુલતવી રાખ. ત્યારપછી શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવની પાસે મુંડ થઈને ગૃવાસનો ત્યાગ કરી અનાર પણું અંગીકાર
આ બધું મેઘકુમાર મૌનપણે સાંભળી રહ્યા. પછી માતાને શાંત કરવા બલ્યા, કે હું માતા ! તમે કહો છો તે વાત ખરી છે, પણ મનુષ્ય ભવ ધસદાકાળ પહોંચે તેવી નથી. તેમ સુર્યોદયની પેઠે નિયમિત રીતે ફરી ફરીને મળતા નથી. તેમજ રાજા અને ધનવાન પણું દેદિક થઈ જાય છે. એટલે તે પણ નિત્ય સ્થાયી નથી. ક્ષણમાં નાશ પામે તેવી છે. એનિત્ય છે. જળના પરપોટા જેવું છે. ડોભની અણી પર રહેલો જળક્ષિણમાશ પામે તે
'મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com