________________
પ
જીત્યુ હેરો સ્ફટિક મણિના પ્રભાવ જેવાં વસ્ત્ર પહેા, અને સેયાના નામના ગંધ હસ્તિ પર આરૂઢ થયાં, અને સમુદ્રના ફીણ વાવેત ચામાં વીંઝાતી વીંઝાતી આગળ ચાલી.
શ્રેણિકરાજા ધારણીદેવીને કહી પેાતાના સ્નાન ગૃહમાં ગયા, અને સ્નાન કરી, ખલીફર્મ કરી, અંગે આભરણુ અને ઉત્તમ વસ્ત્ર પહેરી, ગંધહસ્તિ ઊપર સ્વાર થયા. એમણે કારટ પુષ્પની માળાવા૭ છત્ર ધરાવ્યું અને ચાર ચામરા વડે વીઝાતા વીઝાતા ધારણીદેવીના
પાછળ ચાલ્યા.
જે વખતે શ્રેણિકરાજા ધારીદેનીના પાછળ ચાલ્યા, ત્યારે ધારણીદેવી ચતુરંગી સેનાથી પરિવરેલી હતી. તેના કરતા મોટા સુભટાના સમુહ હતા. એ રીતે સર્વે સમૃદ્ધિ વડે અને દુંદુભીના નાદ વડે રા જગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચૌટામાં થઈને મોટા રામાર્ગમાં નીકળી. નગરના લેાકેાએ જય વિજય શબ્દોથી વધાવી તેને માનદ આપ્યા. એમ ચાલતાં ચાલતાં વૈભારગિરિ પર્વત પાસે આવ્યાં. અને તેના કટક તળમાં અને પાદમૂળમાં રહેલા માધવીલતાદિકના ગૃહમાં ગયાં. અનેક દંપતિએ ક્રીડા કરે છે, તેવા આરામને વિષે ફળફળાદિકવાળા વૃક્ષા સહિત, ઉત્સવમાં ધણા લેાકાને ભાગવવા લાયક ઉદ્યાનમાં, સામાન્ય વ્રુક્ષાના સમુહ સહિત નગરની પાસે રહેલા કાનનેામાં, નગરથી દુર રહેલા વનમાં, એકજ જાતનાં વૃક્ષાને જથા જેમાં હાય તેવા વનખંડમાં, અનેક વૃક્ષામાં ભૃંતાકી વગેરેના ગુચ્છાઆમાં, વાંસની ઝાડી વગેરેના ગુલ્મમાં, આંબા વગેરેની લતામાં, નાગરવેલ વગેરે વીઓમાં, ગુફામાં, શિયાળ વગેરેને રહેવાના ખાડામાં, ખાયા વગરનાં જળનાં ખાખેાચીમમાં, દ્રહામાં, થેડા પાણીવાળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com