________________
નથી. કારણ કે પ્રીલીમારી પરીક્ષામાં પાસ થાય તેનેજ ફેમ' આપે અને તે ફોર્મ મેળવવા પણ બધા પાસ થતા નથી.
વળી હાલની કેળવણું ધંધે લાગવામાં કામ આવતી નથી. કેળવણી લેનારા પ્રત્યે ઘણા જણાઓ સરકારી નેકી પર આધાર રાખે છે. દેશમાંથી કળા, હુજ ધટવાથી નોકરી પરજ વધારે આવા રાખવાની જરૂર પડી છે. તે દેશ નાયએ કેળવણીનું સ્વરૂપ એવું ગોઠવવું જોઈએ, કે ભણ્યા પછી ધંધા જગામાં સહેલથી લાગી શકાય. એક જણે ખરુંજ કહ્યું છે, કે–
ભણતરથી ભાગે નહિ, ભુખ તરસના ભોગ; લિસીસ વધે દશ ગણી જ ન જડે ઉઘોગ.
મેઘકુમાર તેરે કળામાં પ્રવિણ એક તેથી તેની પા દિ વિકસીત થઈ અને મને પણ વિકાસ પામ્યું. એટલે બાલ્યાવસ્થામાં જે ઓછાં ચેતનવાળાં હતાં, તે યુવાવસ્થાને લીધે પૂર્ણ ચેતનવાળાં થયાં. તે અઢાર પ્રકારની દેશી ભાષામાં નિપુણ થયે. ગીતિમાં પ્રીતિ વાળા થશે. ગંધર્વ એટલે ગીત અને નાટયાં કુશળ થશે અને સાથે, હાથીસાથે રથસાથે બાહુવકે યુદ્ધ કરવામાં કુશળ થયે. બાહુવડે બીજાનું મર્દન કરવામાં, બેગ ભેગવવામાં અને સાહસિકપણાને લીધે વિકાલચારી–મધ્યરાત્રિને વિષે પણ ચાલતાં ડર ખાય નહિ તે સમર્થ થયે.
મેષકુમાર આ પ્રવિણ થયો અને યુવાવસ્થા પાસે જઈને માતાપિતાએ આઠ પ્રસાદે કરાવ્યા. તે ઘણા ઉંચા હતા, ઉજજવળ કાંતિને લીધે જાણે હસ્તા હાય નહિ! તેવા શોભતા હતા. મણિ, સુવર્ણ અને રત્નની રચના વડે વિચિત્ર લાગતા હતા. વાયુવડે ફરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com