Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah
View full book text
________________
૪૪
,, ;
પહેરવા, ૨૯ ગુલાલ અખીલ વગેરે ચુણો બંનાવવાં અને તેને ઉપચાગ કરવા, ૩૦ આભુષણા ધડવા પહેરવાની, ૩૧ તરૂણીની સેવા કરવાની. ૩૨ સ્ત્રીનાં લક્ષણા જાણવાના, ૩૩ પુરૂષનાં લક્ષણા જાણવાં, ૩૪ અશ્વનાં લક્ષણા જાણવાં, ૩૫ હાથીનાં લક્ષશા, ૩૬ ગાય, બળદનાં લક્ષણા, ૩૭ કુકડાનાં લક્ષણા, ૩૮ છત્રનાં લક્ષણા, ૩૯ દંડનાં લક્ષણા, ૪૦ ખડગતલવારનાં લક્ષણા, ૪૧ મણિનાં લક્ષણા, ૪૨ કાંગણી રત્નનાં લક્ષણો જાણવાની રીત, ૪૩ ધર, દુકાન વગેરેનાં વાસ્તુક શાસ્ત્ર જાણવાની વિદ્યા, ૪૪ સૈન્યના પડાવનું પ્રમાણ, ૪૫ નવું ગામ નગર વસાવવાનુ`પ્રમાણ, ૪૬ વ્યુહ-યુદ્ધની રચના, ४७ પ્રતિવ્યુહ–સામાના લશ્કરની સામે પોતાનું લશ્કર ગાઠવવાની, ૪૮ ચાર સૈન્ય ચલાવવાની, ૪૯ પ્રતિચાર—સૈન્ય તે સામા સૈન્યની સન્મુખ ચાલવાની કળા, ૫૦ ચક્રના આકારે વ્યુહગાવવું, ૫૧ ગર્ડનાં આકારે વ્યુહ ગોઠવવુ, પ૨ ગાડાના આકારે વ્યુહ ગાડવવું, ૫૩ સામાન્ય યુદ્ધ કરવાની, ૫૪ વિશેષ યુદ્ધ કરવાની, ૫૫ અત્યંત વિશેષ યુદ્ધ કરવાની, ૫૬ અસ્થિ અથવા યષ્ટી વડે યુદ્ધ કરવાની કળા, ૫૭ મુષ્ટિ વડે યુદ્ધ કરવાની, ૫૮ બહુ વડે યુદ્ધ કરવાની, પઢ લતાવડે યુદ્ધ કરવાની, ૬૦ થાડાનું ઘણું અને ઘણાનુ ઘેાડું દેખાડવાની, ૬૧ ખડગની મુઠ બનાવવાની, ૬૨ ધનુષ્ય બાણુની, ૬૩ રૂપાને પાક બનાવવાની, ૪ સુર્ણતા પાક બનાવવાની, ૬૫ સુતર છેદવાની, ૬૬ ક્ષેત્ર ખેડવાની, ૬૦ મળના નાળ છેદવાની, ૬૮ પત્ર છેદવાની, ૬૯કડાં, ચુડી, કુંડળ વગેરે છેદવાની, ૭૦ મરેલાંને મુર્છા પામવાથી મુવા જેવાં જણાતાંને મંત્રાદિક વડે જીવતા કરવાની, ૭૧ મંત્ર વડે જીવતાંને મુ જેવાં દેખાડવાની, તેમજ ૭ર કાગડા, ઘુવડ વગેરે પક્ષીઆના શબ્દ જાણવાની કળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108