________________
પ્રકરણ પાંચમુ
ધારણીદેવીને પુત્ર જન્મ્યા તે જોઇને તેની અંગપરિચારિકા-દાસીત અત્ય ંત ખુશી થઈએ. અને હ`થી શીઘ્ર, મનવડે ત્વરાવાળી અને કાયાવડે ચપળ ગતિમી જ્યાં શ્રેણીકરાના મહેલ છે ત્યાં ગઈ. અને શ્રેણીક રાજાને જોઈ, એ હાથ જોડી મસ્તક નમાવી, વંદન કરી, જમવિજય શબ્દ વડે વધાવીએલી, કે હૈ સ્વામિન ! ધારણી દેવીને સન્ના નવ માસ પૂરું થવાથી સુ ંદર અંગવાળા પુત્ર જનમ્યા છે, તેના ખ઼ુભ સમાચાર આપને જણાવતાં અસને અતિ હ થાય છે. આપને પણ તેવાજ હ` ચાય એ સ્વભાવિક છે.
શ્રેણીક રાજા અંગપરિચારિકા પાસેથી આ શુભ સમાચર સાંભળી હૃદયમાં ધારી હષ્ટ્ર, તુષ્ટ થયા અને અંગપારિચારિકાએ– દાસીઓને મધુર વચતા વડે સન્માન આપ્યું, અને ઘણાં પુષ્પ ગé, માળા, અને અલંકારના શિરપાવ આપે. અને સન્માન, સત્કાર કરી ઘસી પણામાંથી મુકત કરી, તેના પુત્ર પૌત્રાદિક સુધી ચાલે તેવી આ વિકા કરી આપી તેને વિદાય કરી. કાઈ કહે છે તે ખરૂ છે કે “મેટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે”—એ કહેવત ખરીજ છે. શ્રેણીક રાત્નએ આ વધામણી સાંભળી, કૌટુંબિક પુરૂષોને ઓલાવ્યા અને આજ્ઞા આપી, કે હે દેવાનુંપય ! રાજગૃહ નગરના સર્વ રસ્તે સુગંધી જળ છંટકાવા, બધે ગીતગાન કરાવા, ચારકની શુદ્ધિ કરા– કેદખાનામાંથી કેદીઓને મુકત કરા, તાલ માપની વૃદ્ધિ કરી, દેવા લેણાના કારણથી જે લેાકેા કેદમાં હોય તેમનાં દેવાં આપી તેમને પશુ મુક્ત કરી અને તે પ્રમાણે કરી મારી આજ્ઞા પાછી આપે!–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com