________________
જેવાં ગાળ કાનનાં કુંડળ અને મુગટના આડંબર વડે તે દેખાવડે લાગવા માંડયા. અનેક મણિએ, કનક અને રત્નના સમુહથી શાબિત અને વિચિત્ર રચનાવાળા કારા પહેરેલા હાવાથી તે હર્ષિત થયે હતા. શ્રેષ્ટ અને મનેાહર કુંડળાના હાલવાથી તેનું મુખ અતિશય શાભતું હતું. તેથી કરીને કાર્તિક પુર્ણિમાના ચંદ્રની પેઠે તે દેવ જોનારના નેત્રાને આનંદ પમાડતા હતા. દિવ્ય ઔષધિના પ્રકાશ જેવા તેના મુકુટના તેજ વડે દૈદિપ્યમાન રૂપે કરીને મનેાહર અને સર્વ ઋતુઓની પુષ્પાદિક લક્ષ્મી વડે જેની સેાભા વૃદ્ધિ પામી છે, એવા મેરૂ પર્વત જેવા તે દેવ શાભતા હતા. આવું વિચિત્રરૂપ વિકી દિવ્ય રૂપ ધારણ કરીને તે દૈવ અસંખ્ય યાજનના પ્રમાણવાળા અને અસંખ્ય નામવાળા દ્વિપ, સમુદ્રોની ઉપર થઈને જતા અને પોતાની નિલ પ્રભા વડે ઉદ્યોત કરતા તેમજ નીચે ઉતરતા તિર્થંલાકમાં આવ્યા, અને રાજગૃહ નગરમાં જ્યાં પોષધશાળામાં અભયકુમાર બેઠેલા છે ત્યાં આવ્યો.
જેણે પંચવર્ણવાળાં અને ધુધરીઓવાળાં વસ્ત્રો પહેયાં છે એવે! દેવ અભયકુમાર પ્રત્યે ખેલવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! હું તારા પૂર્વના મિત્ર સૌધમ` કલ્પમાં વસનારા મહદ્ધિક દેવ છું. તું જે કારણથી પૌષધ કરીને બેઠો છું, તે કારણે હું અત્રે તારી પાસે આવ્યો છું. તે હે દેવાનુપ્રિય ! તું કહે, હું તારૂ શું ઈચ્છિત કાર્ય કર તારૂં શું કલ્યાણ કરૂ? તને શું આપું? અથવા તારી વતી ખીજા ક્રાને શું આપું ? અથવા તારા મનમાં શી ઈચ્છા છે? દેવનું આવું ખેલવું સાંભળી અભયકુમારે આકાશમાં ઊંચું જોયું તે ત્યાં પેાતાના પૂર્વ મિત્ર દેવને જોયા, જેથી પોતે હુષ્ટતુષ્ટ થઇ પૌષધ પાળ્યે અને ત્યારપછી એ હાથ મસ્તકે અડાડી દેવને કહેવા લાગ્યા કે મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com