________________
૨૪
પણ તેની ઈચ્છા પ્રમાણે–મેધ વગેરે ઉત્પન્ન નહિ થવાથી તેના દોહદ પુરા થયા નહિ, જેથી તેના મનને પરિતાપ ઉપજ્યેા. જેથી લાહીનું શાષણ થવાથી શરીરે સુકાઈ ગઈ. ભાજન પણ કરવું ન ગંમ્યું, તેથી શરીરનું માંસ સુકાવા માંડયું જીણું શરીરવાળી થઈ. સ્નાનતા પણ ત્યાગ કર્યાં, એટલે શરીર મલીન થયું, ગ્લાની પામી મુખ અને તેત્રા નીચાં રાખ્યાં. મુખ ફીકું પડયું. ફૂલને જેમ મસળી નાખ્યું હાય તેમ તે તેજ રહીત થઇ તેનું મુખ દીન અને તેજ રહિત થયું. પુષ્પ, ગંધ, માળા, અને અલંકાર તેને અળખામણા લાગવાથી તેના ત્યાગ કર્યાં. જળાદિક ક્રીડા અને પાસાની રમતના ત્યાગ કર્યાં. દીનતાવાળી, દુ:ખી મનવાળી અને આનંદરહિત થઈ. તેથી ભૂમિ તર્ક દષ્ટિ રાખી આર્તધ્યાન વ્યાવા લાગી.
ધારણી દેવીને આવી રીતે આ ધ્યાન ધાવતાં દેખી તેની અંગપ્રતિચારીકા-અત્યંતર દાસીએ ધારણી દેવી પ્રત્યે ખેલવા લાગી કે હે દેવાનુપ્રિયા ! તમે આવાં જીણુ શરીરવાળાં ક્રમ થયાં છે ? તમને શું દુઃખ છે? કેમ આર્ત્તધ્યાન ધ્યાવેશ છે.
આ પ્રમાણે દાસીએ પૂછે છે, પણ ધારણીદેવી ઉદ્વેગ ચિત્તવાળી હાવાથી તેમને આદર કરતી નથી, તેમને જાણતી પણ નથી, તેથી મૌન રહે છે. દાસીએ પણ તેને એ ત્રણ વાર પૂછે છે, છતાં ધારણીદેવી જાણે પાતે જાણતી ન હેાય તેમ મૌન રહી.
ધારણીદેવીએ દાસીઓને કાંઇ પણ જવાબ નહિ આપવાથી દાસીએ ધારણીદેવી પાસેથી નીકળી જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવીને એ હાથ જોડી મસ્તક નમાવી જય વિજય શબ્દો વડે શ્રેણિક રાજાને વધાવીને ખેલવા લાગી, હે સ્વામિન ! ધારણીદેવી આજે જીણુ થઈ છે. અને આત ધ્યાન વ્યાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com