________________
બીજને કહેવી નહિ, સાચ સ્નેહી હોય તે ભરોસે કહેવી સહી.” એ પ્રમાણે ધારણુદેવીએ પોતાના દેહદની હકીકત પિતાની અંગત પરિચારીકાઓને-દાસીઓને પણ ન કહી. તેઓ જાણતાં હતાં કે આ દાસીઓથી આ કાર્ય બની શકે તેવું નથી, તેમને કહેવાથી ઉલટી હસીને પાત્ર થઈશ. તેમજ પોતાના સ્વામીને પૂર્ણ પ્રેમ છતાં તેમનાથી આ કાર્ય બનવું મુશ્કેલ છે, અને તેમને કહેવાથી ઉલટું તેમના મનને દુઃખ થશે તે સ્વામીને નાહક શા માટે દુઃખી કરવા એ ખ્યાલ મનમાં આવવાથી શ્રેણિક રાજાને પણ પિતાનો દેહદ કહ્યો નહિ અને મનની પીડાની અસર શરીર ઉપર થઈ ને તે વાત શ્રેણિકે જાણીને છેવટે કહ્યું, કે તમારા મનનું દુઃખ જાણ્યા વિના અમે તે શી રીતે નિવારી શકીએ. છેવટે શ્રેણિક રાજાએ દેવગુરૂના આકશ સોગન દીધા ત્યારેજ ધારણ દેવીએ પિતાનો દેહદ પિતાના સ્વામી ગમે તે ઉપાયે પૂર્ણ કરશે કારણ કે તેમને મારા પર પૂર્ણ સ્નેહ છે એવી પાકી શ્રદ્ધા હેવાથી કહ્યો.
શ્રેણિક રાજા ધારણ દેવીને દેહદ કઈ રીતે પુરો કરવો તેના વિચારમાં તલ્લીન થયા છે તે વખતે તેમને વડે પુત્ર અભયકુમાર પોતાના નિત્યના નિયમ પ્રમાણે, સ્નાન કરી, અને કૌતુક મંગળ અને બથી કર્મ કરી સારાં મૂલ્યવાન વસ્ત્રો અને અલંકારો પહેરી રાજકાજમાં અને ઘરના બીજા કામોમાં જોડાતા પહેલાં પિતાને નમન કરવા આધ્યા, પણ પિતાજીને ધારણી દેવીને દેહદ પૂર્ણ કરવાના વિચારમાં એનમાં બેઠેલા હોવાથી તેમણે અભયકુમલાવ્યો નહિ, સન્માન આપ્યું નહિ, સત્કાર કર્યો મહિ, અને શિવાનું આસન પણ આપ્યું નહિ. કારણ કે શ્રેણિક રાજાનું અહી ત મ જ વધુ નહિ. તેવી અભથકુમારના મનમાં આધ્યામિક, સ્મરણ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com