________________
આમ પાઠકે આથી ધેલા થઇને હાબા, બલીકર્મ કર્યું અમે તિલક વગેરે મલીક કર્યા પછી ઘણું મૂલ્યવાળાં અને છેડા ભારવાળાં વસ્ત્રો તથા આશરણે પહેર્યા અને મસ્તક પર ધરો તથા
ખા ધારણ કર્યા અને પોતપોતાના ઘરથી બહાર નીકળીને સજાગ્રહ નગરની મધ્યમધ્ય થઈને જ્યાં શ્રેણીક રાજને મહેલ છે ત્યાં આવ્યા, અને ત્યાં આગળ સર્વ એકઠા મળીને પિતાનામાંથી એકને મુખ્ય ઠરાવ્યા, અને બહાસ્ની ઉપસ્થાનશાળામાં જ્યાં શ્રેણીક રાજ પતિ સભા ભરીને બેઠા છે ત્યાં આવ્યા, અને શ્રેણીક રાજાને જય વિજય શબ્દો વડે વધાવ્યા. શ્રેણીક રાજાએ તેમની ચંદનાદિક વડે અચ કરી છતા ગુણો વડે પ્રશંસા કરી વંદન કર્યું અને પુષવડે પુજા કરી તેમને માન આપ્યું. તેમજ વસ્ત્રો તથા ફળ વગેરે આપી સ. ત્કાર કર્યો. ત્યા૫છી સ્વપ્ર પાઠકે અગાઉથી તૈયાર રાખેલા ભદ્રાસને ઉપર બેઠા.
ત્યારપછી શ્રેણિક રાજાએ ધારણી દેવીને અંતપુરમાંથી બોલાવી પડદા પાછળ મુકેલા ભદ્રાસન ઉપર બેસાડયાં. અને ત્યારપછી સ્વમ પાઠકોને કહ્યું કે ધારણદેવી ઉદાર શયામાં સુતાં હતાં તે વખતે મધ્ય રાત્રીએ ધારણુદેવી મહાસ્વપ્રને જોઈ જાગી ગયાં છે તે મહાસ્વમનું કેવું કલ્યાણકારક ફળ મળશે.
સ્વમ પાઠકએ શ્રેણીક રાજાના મુખથી સ્વમની હકીકત સાંભળી હદયમાં ધારણ કરીને આનંદિત હૃદયવાલા થયા. પછી દરેક જણ મનમાં વિચાર કરવા લાગ્યા અને પોતપોતાની મેળે સ્વપ્રને અર્થ, નક્કી કર્યો, અને પછી એક બીજાને પૂછી તેને વિશેષ અર્થ ધારણ કર્યો. પછી શ્રેણિક રાજાને નીચે પ્રમાણે કહ્યું.
હે સ્વામિન ! સ્વમશાસ્ત્રમાં બેતાલીસ સામાન્ય અને ત્રીસ મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com