________________
સ્વમ મળી તેર સ્વમ કહ્યાં છે. તેમાંનાં ત્રીસ મહાસ્વપ્ત માંહેલાં ચૌદ મહાસ્વમો અરિહંત અને ચક્રવર્તિની માતા અરિહંત અને ચક્રવર્ત ગમાં આવે ત્યારે જુએ છે. વસુદેવની માતા વસુદેવ ગર્ભમાં આવે ત્યારે ચૌદ સ્વપ્રમાંનાં કાઈપણુ સાત સ્વમ દેખે. બળદેવની માતા બળદેવ ગ`માં આવે ત્યારે ચૌદમાંનાં ચાર મહાસ્વમો દેખે. મંડલીક રાજાની માતા મંડલીકરાજા ગમાં ઉપજે ત્યારે ચૌદમાંનું ગમે તે એક મહાસ્વમ જુએ. એટલે હે સ્વામિન્ ! ધારણી દેવીએ જે સ્વમ જોયું છે તેનું ફળ એ થશે કે તેમને પેટે મંડલીક રાજાના જન્મ થશે તેની સાથે તમને અર્થને, સુખને, ભાગના અને રાજ્યના રાજ્યની વૃદ્ધિને લાભ થશે, તે પુત્ર સુરૂપ અને કુળમાં કેતુધ્વજ સમાન થશે. તે પુત્ર આલ્યાવસ્થાથી મુક્ત થયા પછી ગુરૂની સાક્ષીએ પેાતાની મેળે સ કળાઓને જાણ થશે. અને યુવાવસ્થા પામી સંગ્રામમાં શર, પૃથ્વીનું આક્રમણ કરવામાં વીર અને અધિક પરાક્રમી થશે. તેનાં સૈન્ય અને વાહનાં વિપુલ વિસ્તારવાળાં થશે. એટલે રાજ્યનેા પતિ થશે અથવા તા અનગારસાધુ થઈ આત્મભાવમાં વિચરશે. એવું કહીને સ્વમ પાકા તે સ્વમની વારવાર પ્રશંસા કરવા લાગ્યા.
શ્રેણિક રાજા સ્વપ્ન પાકા પાસેથી આ અર્થ સાંભળી હષ્ટતુષ્ટ પામ્યા. અર્થાત્ ઘણા આનંદિત થયા, અને સ્વપ્ન પાઠકને કહેવા લાગ્યા. હૈ દેવાનુંપ્રિય ! એ સ્વપ્નનું ફળ તમે કહેા છે તેવુંજ મળશે. એમ કહી સ્વપ્ન પાઠકાના, વિપુલઅસન, પાન, ખાદિમ સ્વાદિમવડે તેમજ સુંદર
ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે.—હાથી, ઋષભ-બળદ, સિંહ, લક્ષ્મીદેવ, ફૂલનીમાળા, ચદ્ર, સુરજ, ધન્ન, કળશ, પદ્મસરાવર, ક્ષીરસમુદ્ર, દેવતાનાં વિમાન અથવા ઘર, રત્નની રાસી, ધુમાડા વિનાના ઝળહળતા અગ્નિ,
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com