________________
મનુષ્યક્ષેત્ર
ઐરવત ક્ષેત્ર, દેવકુરુ ક્ષેત્ર, ઉત્તરકુરુ ક્ષેત્ર = ૯ × ૫ = ૪૫)માં અને ૫૬ અંતરદ્વીપમાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે. મનુષ્યક્ષેત્રની બહાર સંહરણથી, વિદ્યાની લબ્ધિથી કે દેવ વગેરેની સહાયથી જઈ શકાય પણ ત્યાં કોઈ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. સમુદ્રવર્ષધરપર્વત વગેરેમાં પ્રાયઃ મનુષ્યનો જન્મ થતો નથી, સંહરણથી કે વિદ્યાની લબ્ધિથી ત્યાં ગયેલાનું મરણ થઈ શકે. મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપો અને બે સમુદ્રો આવેલા છે. તે આ પ્રમાણે - જંબૂદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિ સમુદ્ર અને અર્ધ પુષ્ક૨વ૨દ્વીપ. મનુષ્યક્ષેત્રનો વિસ્તાર ૪૫ લાખ યોજન છે. તે આ પ્રમાણે –
-
૧૦
જંબૂઢીપ
લવણ સમુદ્ર
ધાતકીખંડ
કાળોદિધ સમુદ્ર અર્ધ પુષ્ક૨વદ્વીપ
-
=
૧ લાખ યોજન
૪ લાખ યોજન (બે બાજુ થઈને)
- ૮ લાખ યોજન (બે બાજુ થઈને)
- ૧૬ લાખ યોજન (બે બાજુ થઈને)
૧૬ લાખ યોજન (બે બાજુ થઈને)
-
કુલ ૪૫ લાખ યોજન
=
મનુષ્યક્ષેત્રની પરિધિ : વૃત્તની પરિધિ
પહોળાઈ x ૧૦
મનુષ્યક્ષેત્રની પરિધિ = ૧૪૫,૦૦,૦૦૦ x ૪૫,૦૦,૦૦૦ x ૧૦ =૧૨૦,૨૫,૦૦,00,00,00,000
૧,૪૨,૩૦,૨૪૯ યોજન ૧ ગાઉ ૧૭૬૬ ધનુષ્ય પ/ અંગુલથી અધિક
m ૫ = ૧ જંબુદ્રીપમાં + ૨ ધાતકીખંડમાં + ૨ પુષ્કરવરાર્ધદ્વીપમાં