SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યક્ષેત્ર ઐરવત ક્ષેત્ર, દેવકુરુ ક્ષેત્ર, ઉત્તરકુરુ ક્ષેત્ર = ૯ × ૫ = ૪૫)માં અને ૫૬ અંતરદ્વીપમાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે. મનુષ્યક્ષેત્રની બહાર સંહરણથી, વિદ્યાની લબ્ધિથી કે દેવ વગેરેની સહાયથી જઈ શકાય પણ ત્યાં કોઈ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. સમુદ્રવર્ષધરપર્વત વગેરેમાં પ્રાયઃ મનુષ્યનો જન્મ થતો નથી, સંહરણથી કે વિદ્યાની લબ્ધિથી ત્યાં ગયેલાનું મરણ થઈ શકે. મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપો અને બે સમુદ્રો આવેલા છે. તે આ પ્રમાણે - જંબૂદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિ સમુદ્ર અને અર્ધ પુષ્ક૨વ૨દ્વીપ. મનુષ્યક્ષેત્રનો વિસ્તાર ૪૫ લાખ યોજન છે. તે આ પ્રમાણે – - ૧૦ જંબૂઢીપ લવણ સમુદ્ર ધાતકીખંડ કાળોદિધ સમુદ્ર અર્ધ પુષ્ક૨વદ્વીપ - = ૧ લાખ યોજન ૪ લાખ યોજન (બે બાજુ થઈને) - ૮ લાખ યોજન (બે બાજુ થઈને) - ૧૬ લાખ યોજન (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજન (બે બાજુ થઈને) - કુલ ૪૫ લાખ યોજન = મનુષ્યક્ષેત્રની પરિધિ : વૃત્તની પરિધિ પહોળાઈ x ૧૦ મનુષ્યક્ષેત્રની પરિધિ = ૧૪૫,૦૦,૦૦૦ x ૪૫,૦૦,૦૦૦ x ૧૦ =૧૨૦,૨૫,૦૦,00,00,00,000 ૧,૪૨,૩૦,૨૪૯ યોજન ૧ ગાઉ ૧૭૬૬ ધનુષ્ય પ/ અંગુલથી અધિક m ૫ = ૧ જંબુદ્રીપમાં + ૨ ધાતકીખંડમાં + ૨ પુષ્કરવરાર્ધદ્વીપમાં
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy