________________
ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ
૦૪ ૭. - ૨૪
૨ ૩૯ -૨૧૬
૨ ૩ 0. - ૨ ૧ ૬
૦ ૧ ૪૬ - ૧૪૪ ૦ ૦ ૨ ૩ ૪ - ૨ ૧ ૬
૦ ૧૮ ૦
- ૧૬ ૮.
૦ ૧ ૨ ૮ - ૧ ૨ ૦
૦ ૦ ૮ ૬ - ૭ ૨.
૧૪૪ . - ૧૪૪
0 0 0 આમ તે પ્યાલામાં વાળના પૂર્વે કહેવા પ્રમાણવાળા સંખ્યાતા ટુકડા જ છે. માટે તે ટુકડા સ્થૂલ છે.
તે દરેક સ્થૂલ ટુકડાના અસંખ્ય ટુકડા કરવા. તે ટુકડાઓથી તે પ્યાલો ઠાંસી-ઠાંસીને ભરવો. તેમાંથી સમયે સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે.
૧૦ કોટી કોટી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ.
મનુષ્યક્ષેત્ર - જે ક્ષેત્રમાં મનુષ્યના જન્મ-મરણ થાય તેને મનુષ્યક્ષેત્ર કહેવાય. મનુષ્યક્ષેત્રમાં ૪પ ક્ષેત્રો (ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર,