________________
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે
પ્ર. ૩૭ : કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જૈન સાહિત્યમાં કર્યું. કઈ દલીલ રજૂ કરાઇ છે. એમાં કોઇ મહત્ત્વની દલીલ રહી જતી હાય તે તે કઇ ?
30
ઉત્તર : જિનભદ્રગણુ ક્ષમાશ્રમણે વિસેસાવસયભાસ રચી એમાં ‘ગણધરવાદ' કરીકે આળખાવાતા વિષય મનનીય રીતે નિરૂષ્યા છે. તેમ કરતી વેળા કમ છે કે નહિ એ પ્રશ્ન જે અગ્નિભૂતિએ—ગૌતમગેાત્રીય ઇન્દ્રભૂતિના લઘુ બન્ધુએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને પૂછ્યો હતા તેના સચાટ ઉત્તરા આપી કર્મીના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. એમાં ઉમેરા માટે હવે અવકાશ નથી.
પ્ર. ૩૮ : કર્મ જેવા પદાર્થો છે એમ માનવાથી શે લાભ થાય તેમ છે ?
ઉત્તર : સંસારી જીવની વિચિત્રતા કર્મ માનવાથી સમજી શકાય છે કેમકે આ વિચિત્રતાનું મૂળ કારણ કર્મ છે.
પ્ર. ૩૯ : જે અજૈન દર્શના સંસારી જીવની મુક્તિ માને છે—જીવમાંથી શિવ થવાય છે એમ કહે છે તે દના પ્રમાણે આ સંસારી જીવની દુર્દશા કરનાર કાણુ છે અને એમાંથી સુકત કરનાર તરીકે શેના ઉલ્લેખ છે ?
ઉત્તર : જૈન દર્શન જેમ સંસારી જીવની દુર્દશા કરનાર તરીકે એને પુનર્જન્મની જાળમાં સપડાવનાર તરીકે કમના ઉલ્લેખ કરે છે તેમ બૌદ્ધ દૃન વાસના અને અવિ જ્ઞપ્તિના, સાંખ્ય દર્શન આશય અને ક્લેશને, ન્યાય અને વૈશેષિક દના ધર્માધર્મ, સંસ્કાર અને અષ્ટના, પૂર્વમીમાંસા
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org