________________
"
રૂપરેખા
.
૧૨૧
એ સમયે એને વિલબંધક કહે છે. એ ગ્રહણ કરેલાં કમનો દલિકે છ ભાગમાં વહેંચાઈ જાય છે.
૧૧માથી ૧૩મા સુધીનાં ગુણસ્થાનમાં કેવળ “વેદનીય’કમને જ સંસારી જીવ બંધ કરે છે એટલે એ સમયે એ એકવિધબંધક છે. એણે જે કર્મનાં હલિક ગ્રહણ કરેલાં હોય તે સમગ્રપણે વેદનીય' કમને ફાળે જાય છે. એ એક જ કમંરૂપે પરિણમે છે.
મૂલ-પ્રકૃતિના હિસ્સાને કમ–અનેકવિધ વિચિત્રતાથી વિભૂષિત એક જ અધ્યવસાય વડે “અષ્ટવિશ્વબંધક' જીવ જે દલિકે ગ્રહણ કરે છે તેના આઠ પ્રકૃતિએને નીચે મુજબ હિસ્સા મળે છે –
(૧) “આયુષ્ક કર્મને હિસ્સે સૌથી થોડો છે કેમકે બાકીની મૂવ-પ્રકૃતિએની સ્થિતિને હિસાબે એની સ્થિતિ અહ૫ છે.
(૨) “આયુષ્ક કર્મ કરતાં “નામ કર્મ અને ગોત્ર કર્મને વધારે હિસ્સો મળે છે કેમકે “આયુષ્ક' કર્મની સ્થિતિ બહુમાં બહુ ત ૩૩ સાગરોપમની છે જ્યારે આ બને કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટી કોટી સાગરોપમની છે. આ બંને કર્મની સ્થિતિ સરખી હોવાથી બંનેને સરખે હિસ્સો મળે છે.
(૩) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે મૂલ-પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ સરખી છે. એ ત્રીસ કેટી કેટી સાગરોપમની છે. આથી કરીને આ ત્રણે મૂલ-પ્રકૃતિને
૧. “કેટી' કહે કે “કેટિ' તે એક જ એને અર્થ એક કરોડ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org