Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 413
________________ ૩૮૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કેટલાક સંતાન તરફથી મને સૂચના મળી છે અને એને હું વધાવી લઉં છું કેમકે આ કાર્ય મોડું વહેલું પણ સગપાંગ રીતે એના ગ્ય અધિકારી દ્વારા થવું જોઈએ એ બાબત તે બે મત નથી; કદાચ એ કાર્ય મારે હાથે પરિપૂર્ણતાને નહિ પામે તે પણ આ દિશા સૂચવવા પૂરતે તે આ પ્રયાસ સાર્થક ગણાશે એવી આશા રહે છે. વિશેષમાં આ પેજનાને સફળ બનાવવા માટે કોઈ અણધાર્યે સ્થળેથી પણ સૂચના મેળવવાને પણ આ માગે છે. મહત્વ અને ઉપગિતા – જેનેને કર્મસિદ્ધાન્ત ભવિતવ્યતાના દાસાનુદાસ બનવાનું ન શિખવતાં પૂર્ણ પુરુષાર્થ અજમાવવાને – સચોટ ઉદ્યમ કરવાને બધપાઠ પૂરો પાડે છે. એ દુખ આવી પડતાં અકળાઈ ન જતાં તે સમતાપૂર્વક સહન કરવાનું બળ આપે છે. સંપત્તિમાં છકી ન જવાય તેની તકેદારી રખાવનાર એ રામબાણ ઔષધ છે. આપણા જેવા સામાન્ય આત્માઓ માટે દૂષણેની ગવેષણપૂર્વકની નિન્દા અને ગીંથી થતી આત્મશુદ્ધિને માર્ગ એ મોકળો કરે છે. એ પ્રત્યેક વ્યક્તિને પેતાની પૂરેપૂરી જવાબદારીને યથાર્થ ખ્યાલ કરાવે છે. આ કર્મસિદ્ધાન્ત પરકલ્યાણકારી છે એટલે નીતિ ( Ethics)ની દષ્ટિએ અને સામાજિક શાસ્ત્ર (Sociology)ની દષ્ટિએ તે એનું મૂલ્ય છે જ. વળી એ જૈન દર્શનને–એના તત્વજ્ઞાનને – દ્રવ્યાનુયેગને એક અગત્યનો ભાગ છે એટલે ફિલસુફીન-દ્રવ્યમીમાંસા ( Metaphysics )ના અભ્યાસીઓને તે એ જરૂર જ આકર્ષી શકે તેમ છે. આ કમને સિદ્ધાન્ત અધ્યાત્મવિદ્યાનું એક મહત્વનું અંગ હેઈ–આત્માની સ્વાભાવિક અને વૈવિક દશા પર પ્રકાશ પાડનાર હાઈ એ વિદ્યાના જિજ્ઞાસુને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418