Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 414
________________ પરિશિષ્ટ ૫ : કર્મમીમાંસાનું આયોજન ૩૮૯ એને અભ્યાસ રોચક અને માર્ગદશક બને તેમ છે. આ સિદ્ધાન્તની ઝીણવટએમાં આવતા ભાંગાઓ ( સં. બંગ ) અને કંડક ગણિતને બે ઘડી આનદ આપે તેમ છે. કમની વર્ગણા અને એના બંધનું નિરૂપણ તેમ જ સમૃદુધાતે રસાયણ2e ( Chemistry ) 242 YE14 Lastia ( Physics lae અભ્યાસીને રસમય વાની પીરસે છે. કષા અને ગુણસ્થાનકેનું સ્વરૂપ મને વિજ્ઞાન ( Psychology ) વિષયના શેખીનેને વિચારવા જેવું છે. કર્મસિદ્ધાન્તમાં આવતે જ્ઞાનને અધિકાર જ્ઞાનમીમાંસા ( Epistemology ) સંબંધી જૈન મંતવ્ય રજૂ કરવામાં એક્કો છે. આ પ્રમાણેની–કર્મસિદ્ધાન્તની અનેકવિધ મહત્તા અને ઉપયોગિતા હેવાથી તે આને અંગે એક આકર-ગ્રંથ ગુજરાતીમાં રચ્યા બાદ કે એ રચનાની સાથે સાથે અંગ્રેજીમાં પણ એક આકર-ગ્રંથ રચવાને હું વિચાર રાખું છું. જનાગુજરાતી કૃતિ પૂરતી જના હવે હું અહીં રજૂ કરું છું. કર્મસિદ્ધાન્ત પરત્વે વેતાંબર તેમ જ દિગંબર ૧ કડકાને અંગે વિષય “કૂચલી-શારદ' વાચક થશેવિયે ગુજરાતીમાં સંવમશ્રેણિવિચાર નામની સઝાયમાં ત્રણ હાલમાં નિરૂપ છે અને એ જ બાબત આ સજઝયના વિસ્તારરૂપે પં. ઉત્તમવિજય સંયમશ્રેણિવિચાર નામના સ્તવનમાં ત્રણ ઢાલમાં ચર્ચા છેઆ બંને કૃતિઓ “ સ્તવન, સ્વાધ્યાય આદિ ધૃતરત્નસંગ્રહ”માં “જૈનગ્રંથપ્રકાશક સભા” ( અમદાવાદ ) તરફથી વિ. ૧૯૯૬માં મંત્રાદિ સહિત છપાવાઇ છે. ચારિત્રની શુદ્ધિ અને અશુદ્ધિની તરતમતા યાને સંયમસ્થાન વિષે કેટલીક હકીકત શ્રી ભગવતી–સાર (પૃ. ૭૦-૮૦)માં અપાઈ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418