Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 415
________________ ૩૯૦ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા પ્રચકારાએ પ્રૌઢ કૃતિ રચી છે. કેટલીક બાબતે જે શ્વેતાંબરીય કૃતિએમાં જોવાય છે તે દિગબરીય કૃતિમાં નથી. તેમ કેટલીક બાબતા એવી છે કે જે દિગબરીય કૃતિએમાં છે તે શ્વેતાંબરીય કૃતિઓમાં નથી. આથી મેં ક-સિદ્ધાન્તના પરિપૂર્ણ નિરૂપણ માટે આ બંને ક્રિકાએના પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથાનેા લાભ લેવાને ઈરાદે રાખ્યા છે. સાથે સાથે કવિષયક જે અભ્યાસપૂર્ણ લેખ વગેરે આધુનિક વિદ્વાનાને હાથે લખાયા હાય તે પણ જોઈ જવાની મારી ઇચ્છા છે. એટલે એ વદ્વાને એમના આ લેખ વગેરેની મને નકલ પૂરી પાડી શકે તે તેમ, નહિ તે એ કળ્યાં છપાયેલ છે તે જણાવી ઉપકૃત કરે, કનું સ્વરૂપ અને વૈશિષ્ટય. વણાઓના વિચાર. ( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) ( ૫ ) બંધ — એના હેતુઓ, પ્રકાર અને સ્વામીએ. - નિદ્ભવવાદ ક્રમની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ. ઉદય, સત્તા અને અખાયાકાળ. ચૌદ ગુણસ્થાના—સમ્યાદિની પ્રાપ્તિ, યાગ, ઉપયાગ અને વૈશ્યા. ( ૬ ) ( ૭ ) ( ૮ ) ( ૯ ) ( ૧૦ ) ( ૧૧ ) આઠ કરણેા. (૧૨) સ્પર્ધાકા અને કડક (૧૩) ઉપશમ-શ્રેણિ અને ક્ષેપક-શ્રેણિ (૧૪) સમુદ્માત. (૧૫) મુક્તિના અધિકાર. માગણુાદ્વારા, અધસ્થાન ઇત્યાદિના પરસ્પર સબંધ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418