Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 412
________________ પરિશિષ્ટ ૫: કમીમાંસાનું આયોજન ૩૮૭ અને કોઈ ભૂલચૂક થવા ન પામે તે માટે શ્રી વિજયપ્રેમસૂરિજી જેવાને સહાકાર મેળવો. કમમીમાંસા નામને સર્વાંગસુન્દર, સંપૂર્ણ અને સ્વતંત્ર ગ્રંથ રચવા માટે અત્યારે હું જે વિશિષ્ટ પ્રયાસ કરવાની અભિલાષા રાખું છું તેનું બીજ આમ દેઢેક દસકા જેટલું પ્રાચીન છે. કેટલાંક વર્ષોથી હું એમ સાંભળતે આવ્યો છું કે જેનાચાર્ય વિજયપ્રતાપસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રીધર્મવિજયજીએ કર્મસિદ્ધાન્તને સારો અભ્યાસ કર્યો છે. છેડા વખત ઉપર એએ અહીં થઈને મુંબઈ જતા હતા તેવામાં મારે એમને કલાકેક માટે મળવાનું થયું અને વાતચિત દરમ્યાન મેં એમને મારી અભિલાષા જણાવી તે એમણે આ વાતને અનુ મેદન આપ્યું. કમીમાંસા રચાઈ રહે પછી હું એમના જેવાને એ બતાવવા ઈચ્છું છું પરંતુ આ પ્રાસાદ તૈયાર કરવા માટે એના પાયા તરીકે કામ લાગે એવા કેટલાક લેખે અત્યારે તે હું છપાવવા ઈચ્છું છું અને તેમાં કેઈ ત્રુટિ જણાય કે કઈ સૂચના કરવા જેવી જણાય તે એમને તેમ જ જૈનાચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી જેવાને એ તરફ મારું લક્ષ્ય ખેંચવા વિનવું છું. પ્રકાશક – કમીમાંસાની યોજના જે હાલમાં એ ઘડી છે તેની રૂપરેખા મારે પ્રસિદ્ધિમાં મૂકવી એમ આગમ દ્વારકના - ૧, આ સૂરિજી આ લખાણ ગ્રન્થસ્થ રૂપે હાલમાં છપાય છે ત્યારે વિદ્યમાન નથી. એમને તા. ૨૨-૫-'૧૮ને રોજ રવર્ગવાસ થયો છે એટલે છે. કાપડિયાની ઈચ્છા ફલિત થાય તેમ નથી. – પ્રકાશક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418