________________
૧૫૬
કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ બન્યા
કાઈક મરક મધુર-ગળ્યો હોય તે કોઈ તીખે તે કઈ કડવો. એ પ્રમાણે રસ-અન્ય માટે સમજવું.
કેઈ મોદક એક સેર દળવાળે હોય તો કઈ બસેર ઈત્યાદિ. -એ પ્રદેશ-બન્ધ માટે– કર્મનાં દલિકો માટે આમ વિચાર; કરવી.
[ 2 ] વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગે સંચરનારા દેવેન્દ્રસૂરિએ કરમવિવાગ (કર્મવિપાક) રચે છે. એમાં દ્વિતીય ગાથામાં બધા - ચાર પ્રકાર માટે મેદકને દષ્ટાન્ત તરીકે ઉલ્લેખ છે. એની નીચે મુજબ સમજણ આની પજ્ઞ ટીકામાં અપાઈ છેઃ
માદક એટલે કણિકા (કણેક) વગેરેને બનાવાયેલે લડુક (લાડુ). જેમ વાતને નાશ કરનાર દ્રવ્યને બનાવેલે મોદક - વાતને અને પિત્તને શાંત કરનાર દ્રવ્યને બનાવેલ એક પિત્તને તેમ જ કફ દૂર કરનાર દ્રવ્યને બનાવેલ મેદક કફને -શાંત કરે છે તેમ પ્રકૃતિને સ્વભાવ છે.
કોઈક મેદની સ્થિતિ એક દિવસની તે કોઈકની બે દિવસની એમ કેઇની એક મહિના વગેરેની પણ હોય છે.
સ્નિગ્ધ, મધુર ઈત્યાદિરૂપ રસ કેઈક માદકને એક ગણે. કેઈને બમણે અને કેઈને ત્રણ ગણું વગેરે હોય છે.
કઈ મેહકના કણિકાદરૂપ પ્રદેશ એક પ્રસૂતિ જેટલા તે કઈના બે પ્રસૂતિ જેટલા એમ કેઈકના સેતિકારિ જેટલા છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org