________________
૨૬૦
કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ શળ્યે
જા જાણે ધરિા મીમિug 1 सवप्पजीवियं वजइत्तु उत्पट्टिया दोण्हं ॥"
આ ગાથા કમ્મપડિમાં ૪૦૨મી ગાથા તરીકે અને પંચસંગમાં ૩૨૩મી ગાથા તરીકે જોવાય છે. આમ બે ગ્રંથો વચ્ચે ગાથાનું સામ્ય છે એ હકીકત પ્રસિદ્ધ કમ્મપયર્ડિને પંચરંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સમર્થન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણ મળે.
આમ આ પંચસંગહ વિષે કેટલીક બાબતે વિચારી અને કેટલાક પ્રશ્નો રજૂ કરી હું વિરમું છું.
–જે. ધ. પ્ર. ( યુ. ૬૭, અંક ૨, ૩-૪ .
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org