________________
૩૦૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ શળે પંચમે કાઠિયે પરહરે પ્રાણી!”થી કરાઈ છે. અહીં કેધથી થતાં નુકસાને જણાવાયાં છે. અહીં કેધથી મુખ કાળું થાય, ભ્રકુટિ ભયંકર અને રાતી થાય અને કેધી “કિનાસકુમાર સરખે દીસે એમ કહ્યું છે. એક પૂર્વ કેરિટ સુધી પાળેલા સંયમને કે બે ઘડીમાં બાળી મૂકે એ બીના અહીં રજૂ કરાઈ છે.
( ૯ ) તેર કાઠિયાની અજ્ઞાતકર્તક સઝાય–“આળસ પહેલે છે કાઠિયે થી શરૂ થતી આ સજઝાયમાં સાત કડી છે. એમાં તેર કાઠિયા તરીકે નિમ્નલિખિત નામ દર્શાવાયાં છે –
( ૧ ) આળસ, (૨) મેહ, (૩) અવર્ણવાદ, ( ૪) દંભ, (૫) કેધ, ( ૬ ) પ્રમાદ, (૭) કૃપણ, ( ૮ ) ભય, ( ૯ ) શેક, ( ૧૦ ) અજ્ઞાન, ( ૧૧ ) વિકથા, ( ૧૨ ) કુતૂહલ અને ( ૧૩ ) વિષય.
આ પિકી દંભ અને કોઈ અત્રે પ્રસ્તુત છે. એને અને નીચે મુજબ લખાણ છે –
ચે તે દંભ જ કાઠિ, ન લહે વિનયસ્વાદ રે.-ર
ધ તે કાઠિયે પાંચમે, રીસે રહે અમળાય રે.” * ૧ | તેર કાઠિયાની સજઝાય – આ વાચક કુશલસાગરના શિષ્ય ઉત્તમસાગર)ની સેળ કડીનો રચના છે. એમાં વીરવિમલની જેમ જ અગિયાર કાઠિયાનાં નામ છે – ફેર તેર પૈકી અગિયારમા પૂરતો જ છે કેમકે અહીં આવ્યાક્ષેપકને ઉલ્લેખ છે. કાધીને અંગે એ વાત દર્શાવાઈ છે કે મને ગુરૂ ધર્મ લાભ કહેતા નથી જ્યારે વીરવિમલે આ વાતને નિર્દેશ અભિમાનીને અંગે કર્યો છે. અભિમાની બીજા બધાને તુચ્છ ગણે છે એમ અહીં કહ્યું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org