SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ શળ્યે જા જાણે ધરિા મીમિug 1 सवप्पजीवियं वजइत्तु उत्पट्टिया दोण्हं ॥" આ ગાથા કમ્મપડિમાં ૪૦૨મી ગાથા તરીકે અને પંચસંગમાં ૩૨૩મી ગાથા તરીકે જોવાય છે. આમ બે ગ્રંથો વચ્ચે ગાથાનું સામ્ય છે એ હકીકત પ્રસિદ્ધ કમ્મપયર્ડિને પંચરંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સમર્થન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણ મળે. આમ આ પંચસંગહ વિષે કેટલીક બાબતે વિચારી અને કેટલાક પ્રશ્નો રજૂ કરી હું વિરમું છું. –જે. ધ. પ્ર. ( યુ. ૬૭, અંક ૨, ૩-૪ . Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy